________________
: ૬૯: મરવાનું તે આવે છે. સુરૂપ તે ભવ સફળ કરી ગયે.” જ્યારે કેટલાક બેલતા હતા કે “સુરૂપ કે? જેણે આલોક અને પરલોક વિરૂદ્ધ આચરણ કર્યું. રાજાની રાણીએ તે માતાતુલ્ય ગણાય. તેમની સાથે ભેગ ભેગવતાં શરમ ન આવી. અંતે દર રીતે મરવું પડયું આવા માણસની કણ પ્રશંસા કરે. એ તે નિંદાને પાત્ર છે.”
ચરપુરુષોએ પ્રશંસા કરનાર અને નિંદા કરનારનાં નામે રાજાને જણાવ્યાં. એટલે રાજાએ સુરૂપની પ્રશંસા કરનારાઓને પકડીને મારી નખાવ્યા, અને સુરૂપની નિંદા કરનારને માન આપ્યું.
કઈ સાધુએ આધાકર્મી આહાર વાપરતા હોય તે જોઈને કઈ તેમની પ્રશંસા કરે કે “ધન્ય છે, આ સુખે જીવે છે.”
જ્યારે બીજા કહે કે “ધિકાર છે આમને, કે શાસ્ત્રમાં નિષેધ કરેલા આહારને વાપરે છે. જે સાધુઓ અનુમોદના કરે છે તે સાધુઓને અનુમોદનાને દેષ લાગે છે, તે સંબંધી કર્મ બાંધે છે. જ્યારે બીજાને તે દોષ લાગતું નથી.
પ્રતિસેવના દેષમાં પ્રતિશ્રવણ, સંવાસ અને અનુમોદના સાથે ચારે દેષ લાગે છે.
પ્રતિશ્રવણું દેષમાં સંવાસ અને અનુમોદના સાથે ત્રણ દે લાગે છે.
સંવાસ દેષમાં સંવાસ અને અનુમોદના બે દેષ લાગે છે. અનુમોદના દેશમાં એક અનુમોદના દેષ લાગે છે.
માટે સાધુઓએ આ ચારે દેશેમાંથી કે દેષ ન લાગે તેની કાળજી રાખવી.