________________
ચાવીને નીચે પાડનારી છે. માટે આધાકમ આહાર વાપરનાર સાધુએ સાથે રહેવું પણ ન કલ્પે. તેના ઉપર ચેરપલ્લીનું દષ્ટાંત.
ચેરપલીનું દષ્ટાંત વસંતપુર નામના નગરમાં અરિમર્દન નામના રાજા રાજ્ય કરે છે. તેમને પ્રિયદર્શના નામે રાણું છે.
વસંતપુર નગરની નજીકમાં છેડે દૂર ભીમ નામની પેલી આવેલી છે. તે પલ્લીમાં કેટલાક ભીલ જાતિના ચેરો રહે છે અને કેટલાક વાણિયા રહે છે. )
ભીલ લોકે પોતાની પલ્લીમાંથી નીકળી નજીકના ગામમાં જઈ લુંટફાટ કરે છે. અને લોકેને હેરાન પણ કરે છે. ભીલ લકે બળવાન હોવાથી કેઈ સામંત રાજા કે માંડલિક રાજા તેઓને પકડી શકતા નથી. દિવસે દિવસે ભીલ લોકોને રંજાડ વધવા લાગે એટલે માંડલિક રાજાએ અરિમર્દન રાજાને આ હકીકત જણાવી.
આ સાંભળી અરિમર્દન રાજા કે પાયમાન થયે અને ઘણું સુભટ વગેરે સામગ્રી સજજ કરીને ભીલ લેકેની તે ભીમપલ્લી પાસે આવી પહોંચ્યા. ભીલને ખબર પડતાં તે પણ સામા થયા. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ શરૂ થયું. તેમાં કેટલાક ભલે મૃત્યુ પામ્યા, કેટલાક ભલે નાશી ગયા. રાજાએ આખી પલ્લી ઘેરી લીધી અને બધાને કેદ કર્યા.
ત્યાં રહેતા વાણિયાઓએ વિચાર્યું કે “અમે ચાર નથી, એટલે રાજા અમને કંઈ કરશે નહિ.” આમ વિચારીને તેઓએ નાશભાગ કરી નહિ પણ ત્યાં જ રહ્યા હતા. પરંતુ રાજાના