________________
: ૬પ : બોલાવીને પિતાને અભિપ્રાય જણાવ્યું. તે તેમાંથી કેટલાકે કહ્યું કે “કુમાર! તમારો વિચાર ઉત્તમ છે. અમે તમારા કામમાં સહાયક થઈશું.” કેટલાકે કહ્યું કે આ પ્રમાણે કરે.” કેટલાક મુંગા રહ્યા કંઈ પણ જવાબ આપ્યો નહિ. કેટલાક સુભટને કુમારની વાત રૂચી નહિ. એટલે રાજા પાસે જઈને ખાનગીમાં બધી વાત જાહેર કરી દીધી.
આ વાત સાંભળતાં રાજા કે પાયમાન થયે અને રાજકુમાર અને સુભટને કેદ કર્યા. પછી જેઓએ “સહાય કરીશું” એમ કહેલું. “એમ કરે” એમ કહ્યું હતું અને જેઓ મુંગા રહ્યા હતા તે બધા સુભટને અને રાજકુમારને મારી નાખ્યા. જેઓએ રાજાને સમાચાર જણાવ્યા હતા તે સુભટને પગાર વધાર્યો, માન વધાર્યું અને સારું ઈનામ આપ્યું.
કેઈ સાધુએ ચાર સાધુઓને આધાકમ આહાર વાપરવા માટે નિમંત્રણ કર્યું. આ નિમંત્રણ સાંભળીને એક સાધુએ તે આધાકમ આહાર વાપર્યો. બીજાએ કહ્યું કે “હું નહિ વાપરું. તમે વાપરે.” ત્રીજો સાધુ કંઈ બે નહિ. જ્યારે ચોથા સાધુએ કહ્યું કે “સાધુઓને આધાકમાં આહાર વાપરે કપે નહિ, માટે હું તે આહાર વાપરીશ નહિ.” આમાં પહેલા ત્રણને “પ્રતિશ્રવણા” દેષ લાગે. જ્યારે ચોથા સાધુએ નિષેધ કરવાથી તેને “પ્રતિશ્રવણું દેષ લાગતું નથી.
૩ સંવાસ–આધાકમ આહાર વાપરતા હોય તેમના ભેગા રહેવું. અત્યંત રૂક્ષવૃત્તિથી નિર્વાહ કરનાર સાધુને પણ આધાકમ આહાર વાપરનાર સાથે સહવાસ, આધાકમ આહારનું દર્શન, ગંધ તથા એની વાતચીત પણ સાધુને લલ