________________
જ્ઞાનકાર
૪ કાયયેાગ વગેરેથી સત્તી જીવા વડે, પૂંમાં જેનું સ્વરૂપ કહ્યું છે તે મનને જેનાવડે જાણે તેમન:પર્યાયજ્ઞાન(પવજ્ઞાન) કણિમાં અળ પ્રત્યય થવાથી મન:પર્યાય
શબ્દ થયે.
૫ કેવલ એટલે એક, અસહાય, અસાધારણ, અનત, અપરિશેષ કહેવાય છે. એક એટલે કેવળજ્ઞાન ઢાયે છતે બાકીના છાક્રમસ્થિક જ્ઞાનદર્શનના અભાવ થાય છે, ઈંદ્રિય અને મન વગર કરેલી સહાય રહિતપણે પદાર્થને જે જાણે તે અસહાય, કેવળજ્ઞાન સમાન ખીજું કાઈ જ્ઞાન ન હોવાથી અસાધારણ, અનંતકાળ સુધી હાવાથી અનંત કહેવાય છે. અપરિશેષ એટલે સંપૂર્ણ દ્રવ્ય વગેરે જ્ઞેય પદાર્થોને ગ્રહણ કરતાર હોવાથી અપરિશેષ.
આ પાંચ ાનામાં આિિનાધિક એટલે મતિજ્ઞાન, અવગ્રહ, ઇહા, અપાય, અને ધારણાના ભેદથી ચારે પ્રકારે છે. (૬૧)
અવગ્રહ વગેરેના ભેદ્ય કહે છે.
पंचहि वि इंदिएहि मणसा अत्थोग्गहो मुणेयव्वो । चक्खिदिया मणरहियं वंजणमीहाइय छद्धा ॥६२॥
ગાથાથ : પાંચ પ્રકારની ઇન્દ્રિયા અને મનવડે છ પ્રકારના અર્થાવગ્રહુ જાણવેા. વ્યંજનાવ મહુ ચક્ષુરિદ્રિય અને મન વગર ચાર પ્રકારે છે. ઇહા, અપાય અને ધારા ઇન્દ્રિયા અને મનસહિત છ પ્રકારે છે. (૨)
ટીકાથ—અવગ્રહ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ બે પ્રકારે છે.
(૧) શબ્દાદિ પદાર્થો જેના વડે પ્રગટ થાય તે વ્યંજન,
પ્ર. તે વ્યંજન શુ છે ?
ઉ. કાન, નાક, જીભ્ર, સ્પરૂપ ઇંદ્રિયાના કદ ંબના ફૂલ વગેરેના આકારરૂપ ઉપકરણે દ્રિયાના શબ્દ, ગંધ, રસ, સ્પર્શ વિષયક પરિણત દ્રવ્યેા સાથે એકબીજાના પ્રથમ સ્પ રૂપ જે સ ંબંધ તે વ્યંજન કહેવાય છે. બીજી ઈંદ્રિય વડે પદાર્થનું પ્રગટ થવાથી તે ઈ દ્રિચ પણ વ્યંજન તરીકે મનાય છે. તેથી ઇન્દ્રયરૂપ વ્યંજન વડે વિષયસ ંબંધરૂપ વ્યંજનનુ જે જાણુવુ તે વ્યંજનાગ્રહ કહેવાય. આમા એક વ્યંજનના પ કરવાથી વ્યંજનાવગ્રહ કહેવાય છે.
પ્ર. તેા પછી આ વ્યંજનાવગ્રહ શું વસ્તુ છે ?
ઉ. જેના અથ કહેવાના છે એવા અવ્યક્ત જ્ઞાનરૂપ અર્થાવગ્રડથી પણ નીચેના સ્તરનુ અત્યંત અવ્યક્ત જ્ઞાન રૂપ છે.