________________
વેદકષાય
.
अनियत नपुंसा सन्नी पंचिंदिया य थी पुरिसा । काहा माणो माया नियट्टि लोभो सरागंतो ॥६०॥
૬૫
ગાથા' : સજ્ઞી પંચેન્દ્રિયને નપુ’સવેદ, શ્રીવેદ્ય અને પુરૂષવેદ અનિવૃત્તિ માદર સ`પરાય સુધી હોય છે. ક્રોધ, માન, માયા પણ અનિવૃત્તિ માદર્ સંપરાય સુધી અને લાભ સરાગ એટલે સૂક્ષ્મસ પરાય સુધી હાય છે.
ટીકા મિથ્યાત્વથી લઈ અનિવૃત્તિખાદર સ`પરાય રૂપ નવ ગુણુસ્થાનમાં નપુ ંસકવેદ, વેદ અને પુરૂષવે હાય છે.
પ્ર. એકેન્દ્રિય વગેરે જીવામાં રહેલ નપુસકવેદ આશ્રયીને આ વાત છે ?
ઉ. ના, જેઓ મિથ્યાત્વથી લઈ અનિવૃત્તિ ખાદર સુધીમાં રહેલ સ ́જ્ઞી ગજ ૫ ચેન્દ્રિય નપુંસકેાને આશ્રયીને આ વાત છે તાત્પર્યાર્થ અનિવૃત્તિ સુધીના નવ ગુણુઠાણા જુદા જુદા જીવાને આશ્રયી ત્રણે વેઢામાં મળે છે સૂક્ષ્મ સપરાય વગેરે ગુઠાણા વેદોદય હિતના છે.
“ વેદદ્વાર પૂર્ણ. કષાયદ્વાર કહે છે. ”
૫ શિષ વગેરે ધાતુ સમુદાય હિંસા અર્થમાં છે. નરક વગેરે સ્થાનામાં પ્રાણીઓની જેના વડે હિંસા કરાય છે તે કકમ અથવા જેમાં જીવ પરસ્પર એકબીજાની હિંસા કરે છે તે કષ એટલે સંસાર. તે જ કષના લાભ એટલે પ્રાપ્તિ જેનાથી થાય તે કષાય. તે ક્રોધ, માન, માયા, લાભ રૂપે ચાર પ્રકારે પ્રસિદ્ધ છે. આથી સૂત્રમાં તેનું નિરૂપણુ કરી તેમાં જીવસમાસેાના વિચાર કરે છે.
મિથ્યાદ્રષ્ટિઓ અનિવૃત્તિખાદર સુધીના નવ જીવસમાસા ક્રોધ, માન, માયા રૂપ ત્રણ ક્યાયામાં હાય છે અને લેાભ કષાયામાં ઉપરના નવ જીવસમાસ તથા સૂક્ષ્મસ'પરાયરૂપ દશ જીવસમાસા હોય છે. આથીજ સમકીટ્ટીકૃત લાભ લક્ષણુરૂપ રાગવાળું તે સરાગ એટલે સૂક્ષ્મસ‘પરાય ગુણુઠાણા સુધીજ તેના સંભવ છે, તે પછી કષાયના અ ંત થવાથી અભાવરૂપ 'ત રહેલ છે જેને સરાગાંત લાલ કહેવાય છે.
. ૯
અહિં તાત્પર્ય આ પ્રમાણે છેઃ- ક્રોધ, માન, માયા રૂપ ત્રણ કષાયના ઉદય અનિવૃત્તિખાદર પછી નાશ પામે છે અને આગળ તેના ઉદય હાતા જ નથી, માટે નવ જીવસમાસે ત્રણ કષાયમાં મળે છે. લાભ કષાયના ઉદય સુક્ષ્મસ'પરાય સુધી હોવાથી સૂક્ષ્મસ પરાય સુધી દશ જીવસમાસે મળે છે.