________________
ચાગદ્વાર
પ્ર. આ આઠે સમયમાં કયા સમયે કયા યોગ હાય છે?
ઉ. ઔદારિક શરીરવાળા પ્રારંભ કરનાર હાવાથી પહેલા અને આઠમા સમયે ઔદારિક યોગ, ખીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિકમિશ્ર યોગ, ચાથા, પાંચમા અને ત્રીજા સમયે કાણુ ચેાગ હોય છે અને આ ત્રણ સમયમાં જીવ નિયમા અણુાહારી હોય છે. આ પ્રમાણે કેવલીએ સમુદ્દાત કરતા હોય ત્યારે ત્રણ સમયમાં કામણુ કાયયેાગ મળે છે, બાકીના દેશવિરત વગેરે જીવસમાસે કામણુ કાયયોગમાં હાતા નથી. સયેાગી કેવલી છેાડી ખીજાઓને વિગ્રહગતિમાં જ ફક્ત કામણુ કાયયોગ હાય છે. તેમાં દેશવિરત વગેરે ગુણસ્થાનકના અભાવ છે,
મરણુ પામેલા જ્યાં સુધો અન્યસ્થાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેને વિગ્રહગતિ હાય છે. તે વિગ્રહગતિમાં મિશ્રદ્રષ્ટિ જીવા હોતા નથી, કારણકે આગમમાં તેમને મૃત્યુના નિષેધ કર્યો છે. જ્યાં સુધી જીવ મિશ્રદ્રષ્ટિમાં વતા હાય ત્યારે મૃત્યુને પામતા ની, તથા પ્રકારના સ્વભાવથી.
હવે સજ્યે અલમોરે.' (૫૬, ૫૭, ૫૮) વગેરે ત્રણ ગાથાઓમાં કહેલ અર્થના જ તાપને કહે છે. મિથ્યાષ્ટિ, સાસ્વાદન, અવિતાસદૃષ્ટિરુપ ત્રણ જીવસમાસે ચાર પ્રકારના મનયોગ, ચાર પ્રકારના વચનયેાગ, ઔદ્યારિક, ઔદ્રારિકમિશ્ર, વૅયિ, વૈયિમિશ્ર, કાણુ કાયયોગરૂપ તેર યોગેામાં હોય છે મિશ્રદ્રષ્ટિ રૂપ જીવસમાસ ચાર પ્રકારના મનયેાગ, ચાર પ્રકારના વચનયાગ, અને ઔદારિક તથા વૈક્રિય કાચયેાગરૂપ દશ ચેાગોમાં છે, દેશિવરત ઉપર કહેલ દશ યોગો તેમજ વૈક્રિયમિશ્ર ભેળવતા અગિયાર ચેાગોમાં છે. પ્રમત્ત સચત્તા ઉપર કહેઃ અગિયાર યાગો તેમજ આરકત્રક સહિત તેર યોગોમાં છે, અપ્રમત્તથી ક્ષિણમાહ સુધીના છ જીવસમાસા ચાર પ્રકારના મનાયાગ, ચાર પ્રકારના વચનયોગ અને ઔદારિકયેાગરૂપ નવ ચેાગામાં છે. સયાગી કેવલી, સત્ય અને અસત્યામૃષારૂપ, મન તથા વચન યોગ રુપ ચાર યાગા તેમજ ઔદાશ્તિ, ઔદાશ્તિમિશ્ર અને કામ ણુ રૂપ સાત ચોગામાં હોય છે. એ પ્રમાણે પૂર્વમાં કહેલ ગ્રંથાનુસારે કહ્યું છે. · કહ્યુ છે કે તેર ગામાં ચાર જીવસમાસા, શયાગમાં એક જીવસમાસ, અગિયારયોગમાં એક જીવસમાસ, નવ યોગામાં છ જીવસમાસ, સાતયેાગામાં એક જીવસમાસ હાય છે. યાગરહિત હાવાથી અયોગી કેવલી ગુણસ્થાનકમાં એક પણ યોગ હોતા નથી.(૫૮) યોગદ્વાર કહ્યું. હવે વેદ તથા કષાય દ્વાર કહે છે.