________________
૧૮
સમાસ
જ્ઞાનનું આવણું કરવાનાસ્વભાવવાળા જ્ઞાનવરણીય કર્મના ઉદયથી અનાભાગના કારણે છઠ્ઠમસ્થને સ્ખલના નથી થતી એમ નથી એટલે સ્ખલના થાય છે.
સચેાગી કેવલીઓને જ્ઞાનાવરણના ઉદયના અભાવ છે, તેથી એમને અનાભાગ (અનુપયોગ) વગેરેના સંભવ નથી હાતા, માટે એમને અસત્યતાના સંભવ હોતા નથી. આથી અહિ આગળ સયાગી કેવલી ગ્રહણ કર્યા નથી. વધુ વિસ્તારથી સર્યુ ....
પ્ર. : મિથ્યાદ્રષ્ટિ ગુણુસ્થાનકમાં સંજ્ઞી પ ંચે દ્રિયાના જ ચેગેાની વિચારણા કરી, પણ તે જ ગુણસ્થાનકમાં શ`ખ વગેરે એઈંદ્રિય, તેઈ દ્રિય, ચૌરિદ્રિય અને અસ`જ્ઞી પચે ક્રિયાને વચનચેાગ હોય છે તે તેના કેમ હજુસુધી વિચાર કર્યાં નથી ?
ઉ. • હવે તેની વિચારણા કરે છે. શંખ વગેરે એઇન્દ્રિય, કાનખજીરા વગેરે તેઇન્દ્રિય, ભમરા વગેરે ચૌરિદ્રિય, માછલા વગેરે અસની પાંચેદ્રિય મિથ્યાદ્રષ્ટિને અસત્યામૃષા રૂપ અંતિમ વચનયોગ હોય છે કારણકે અવ્યકત ધ્વનિવાળા હોવાથી તે સત્ય કે અસત્યરૂપ વાણી ખેલવા સમર્થ નથી, માટે તેમની વાણી અસત્યાભ્રષા રૂપ હોય છે. પ્ર. : આગળ નરક ગતિ વગેરે મા ણુાઓમાં કયાં કેટલા કાને ગુણસ્થાનકો પ્રાપ્ત થાય ? એ પ્રમાણે માગણુાઓમાં ગુણસ્થાનક રૂપ જીવસમાસાના વિચાર કર્યાં છે. અહિ આગળ એથી ઉલટું થયું છે. ગુણુસ્થાન સ્વરૂપ જીવસમાસામાં તમે યાગ માગણાના વિચાર કેમ કર્યો છે ?
ઉ. : સાચી વાત છે, પણ જ્યાં આગળ જેટલા ગુણસ્થાનરૂપ જીવસમાસામાં જે ચેગો આવે છે ત્યાં તેટલાજ ગામાં ગુણસ્થાનરૂપ જીવસમાસે આવશેજ માટે કાઈપણ જાતના અભેદ થતા નથી. ફક્ત પ્રસિધ્ધ અને સહેલાઇથી જાણવાના ઉપાયને આશ્રયી કયાં કોઇક વખત આવા પ્રકારની વાકય રચના હૈાય છે એ પ્રમાણે અભેદ ન હોય તે ખીજા સ્થાનામાં પણ વાકય-રચનાના ભેદ માત્રથી સુ'ઝાવું નહી. જે જીવને જે ચેાગ કહ્યા છે તે ચેગ તેને લબ્ધિથી પ્રથમ સમયથી જ જાણવા. કરણુર્થી તા પોતાની પર્યાપ્તિ પછી જ જાણવા. (૫૬)
આ પ્રમાણે મનવચનના યોગા ગુણસ્થાનરૂપ જીવસમાસામાં વિચાર્યું. હવે કાયયેાગની વિચારણા કરે છે.
सुरनरया विउब्वी नर तिरि ओरलिया सवेउब्बी । आहारया पमत्ता सव्वेऽपज्जत्तया मीसा ॥५७॥
ગાથા : દેવ અને નારકો વૈષ્ક્રિય શરીરવાળા છે, મનુષ્ય અને તિર્યંચા ક્રિય ઔદ્વારિક શરીરવાળા છે, પ્રમત્ત સાધુ આહારક શરીરવાળા હોય છે. સ` અપર્યાપ્તા મિત્ર શરીરવાળા હાય છે.