________________
No
જીવસમાસ ,
થાય તે વૈક્રિય તથા વૈશ્ચિયના કારણરૂપ કિયાએ જે પ્રજ્ઞપ્તિ (ભગવતિ) વગેરે ગ્રંથમાં બતાવેલ છે, તે વૈક્રિય સમુદૂધાત, દંડકરણ, પુદ્ગલગ્રહણ વગેરે. તે આ પ્રમાણે જાણવા.
ताहे चेव णं से वेउब्वियं काउकामे वेउव्वियसमुग्घायेणं समोहणइ (२) संखेज्जाई जोयणाई दडनिसिरह (२) अहाबायरे पोग्गले परिसाडेइ (२) दोच्चपि वेउब्धिय समुग्धापणं समोहणइ' - “ ત્યારે તે વૈક્રિય કરવાની ઈચ્છાવાળા શૈક્રિય સમુદ્દઘાત કરે છે, કરીને સંખ્યાતા
જન પ્રમાણ દંડ કરે છે. દંડ કરીને બાદર પુદ્ગલેને ત્યાગ કરે છે, ત્યાગ કરીને બીજીવાર ઐકિય સમુદ્રઘાત કરે છે. વગેરે આવા પ્રકારની વિક્રિયા વડે બનેલું હોવાથી
આ ઐક્રિય શરીર કહેવાય તે અસ્વાભાવિક છે. પ્ર. આ વ્યુત્પત્તિથી ઉત્તરક્રિય શરીરનું જ ગ્રહણ થાય છે, નહિં કે સ્વાભાવિક શરીરનું,
કારણકે સ્વાભાવિક શરીર, સમુદઘાત વગેરે ક્રિયા વગર જ ઉત્પન્ન થાય છે. ઉ, સાચી વાત છે. પરંતુ ઉત્તરક્રિય શરીર જે પુદગલમાંથી બને છે, તેમાંથી જ સહજ
વૈક્રિય પણ બનતું હોવાથી એમાં વૈશ્ચિયની જેમ વૈક્રિયપણાને ઉપચાર કર્યો છે અથવા ઔદારિક વગેરે શરીરની અપેક્ષાએ વિશિષ્ટ અને વિલક્ષણ ક્રિયાઓ જેમાં થાય તે વિક્રિયા અને તે વિક્રિયા જે શરીરમાં થાય તે વૈક્રિય શરીર એ પ્રમાણે સ્વીકારાય છે. (૩) વિરક્ત રંરિણામોવાણ વા. *
संसयवोच्छेयत्थं गमण जिणपायमूल मि ॥१॥ ગાથાર્થ : જી ની દયા, તિર્થંકરની ઋદ્ધિ જોવા માટે, અર્થગ્રહણ માટે, સંશયના નિવારણ, પરમાત્માના ચરણ સમીપમાં જવા માટે, ચૌદપૂર્વધ વડે આવા પ્રકારના કાર્યો ઉત્પન્ન થયે છતે, જે શરીરનું ગ્રહણ થાય તે આહારક અથવા કેવલી ભગવંત પાસેથી જેના વડે સૂફમજીવાદિ પદાર્થો જાણી શકાય તે આહારક. " (૪) આહારને પચાવવામાં હેતુરૂપ તથા તેજલેશ્યા છોડવા માટેના ઉણપુદગલે તેજ કહેવાય છે. આવા પ્રકારના તેજ પુદગલો વડે બનેલું શરીર તેજસ છે. તે શરીરની ઉણતા વગેરેથી જણાય છે.
(૫) આઠ કર્મના સમુદાયરૂપે જે કાશ્મણ વર્ગણાઓથી બને તે કાર્મણ શરીર.
આ પાંચે શરીરે સામાન્ય રીતે સર્વજીને હોય છે. વિશેષ વિચારતા, જુદા જુદા જ આશ્રયી મનુષ્યમાં પાંચ શરીર હોય છે. વાયુકાય અને ગર્ભજ પદ્રિય તિર્થનેઔદ્યારિક, ઐક્ય, તેજસ અને કાર્મણ એમ ચાર શરીર હોય છે. આહારક શરીર ચૌદપૂર્વ ધોને હેવાથી તેમને હોતું નથી. (૫૩)