________________
૪૮
જીવસમાસ
ટીકા :–શરીરના અવયવેાની રચના વિશેષને સસ્થાન કહેવાય છે. તે સમચતુસ વગેરે છ પ્રકારે છે.
૧
સમ એટલે શરીર વિષયક જે પ્રમાણ તેના અવિસંવાદિ ચારે દિશા-વિભાગરૂપ જણાતા ચારે ખૂણા જેમાં સમાન છે તે સમચતુરસ, અહિં સમાસાંત વિધિ વડે અત્ પ્રત્યયથી સમચતુરસ શબ્દ ખન્યા છે.
સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલ સમગ્ર લક્ષણાથી પરિપૂર્ણ જેના અવયવા હોય તે સમચતુરસ્ત્ર છે. તે સંસ્થાન યુક્ત જીવ પણ સમચતુસ્ર સંસ્થાનવાળા કહેવાય.
ર
ન્યગ્રેાધ:-ન્યગ્નોધ કોઈ ઝાડ વિશેષ છે. તે ઝાડનું પરિમડળ એટલે ઘટા હોય તે ન્યગ્રોધ પરિમડળ કહેવાય. જેમ ન્યગ્રોધ ઝાડ ઉપરના ભાગે સુંદર હોય છે અને સપૂણ અવયવવાળુ હોય છે અને નીચેના ભાગે ખરાખર હોતું નથી તેવી રીતે ન્યગ્રોધ સંસ્થાનવાળા, જીવાના ઉપરના અવવા લક્ષણ યુક્ત સુંદર હોય છે અને નીચેના અવયવા હીનાધિક પ્રમાણવાળા હોય છે.
ૐ સાદિ : આદિ એટલે અહિ' ઉત્સેધ નામના નાભિ નીચેના શરીરના જે ભાગ તે આદિ કહેવાય. નાભિની નીચેના લક્ષણ યુક્ત અવયવે સહિત જે સંસ્થાન તે સાદિ સંસ્થાન કહેવાય. સ ́પૂર્ણ શરીરની અવિશિષ્ટ આદિ સાથે હોય જ છે એમ મનાય. તેા આદિ વિશેષણની કોઈ સાર્થંકતા રહેતી નથી મટે આદિ વિશેષણુથી શરીરની નીચેના ભાગ જ ગ્રહણ કરવા જેથી આદિ વિશેષણની વિશિષ્ટતા રહે છે. સાદિ સ`સ્થાનના યાગથી જીવા પણ સાદિ કહેવાય છે.
૪ મુખ્ય : જેના હાથ, પગ, માથુ', ડાક વગેરે અવયવા શરીર લક્ષણ પ્રમાણથી યુક્ત હોય છે પેટ, પીડ વગેરે કાઠા રૂપ અવયવો હિતાધિક પ્રમાણવાળા જેમાં હોય તે મુખ્ય સંસ્થાન. તે સંસ્થાનવાળા જીવે પણ મુખ્ય કહેવાય છે.
૫ વામન : જેમાં હાથ, પગ, માથુ, ડાક વિ. અવયવા લક્ષણ હીન હોય અને પીઠ, પેટ વગેરે કાઠારૂપ અવયવા લક્ષણયુક્ત હોય તે વામન સંસ્થાન કહેવાય, અને આ સંસ્થાનવાળા જીવા પણ વામન કહેવાય.
૬ હુડક : જેમાં માટે ભાગે એકપણ અવયવ શરીરના લક્ષણયુકત હોતું નથી તે હુંડક સંસ્થાન, આ સંસ્થાનવાળા જીવા હુડક કહેવાય.
પ્ર. આ છ સસ્થાન યુક્ત જીવા કયા હોય છે ?
ઉ. જુદા જુદા જીવાને આશ્રયી ગર્ભજ પચેંદ્રિય તિય ચા અને મનુષ્ય છએ સંસ્થાનવાળા હોય છે. દેવા સર્વે સમચતુરસ્ર સ ંસ્થાનવાળા છે અને બાકી રહેલા જીવે. એકેદ્રિય, નારકા, વિકલેન્દ્રિયા સવે હુડક સંસ્થાનવાળા છે.
લાઘવતા માટે કરી એક સાથે સસ્થાન અને તેના સ્વામિ કહ્યા. (૫૧)