________________
જીવસમાસ
મૂળ વૃત્તિકાર તે આ બાબતમાં પહેલી ત્રણ નરકમાં તથા ચેથી પૃથ્વીમાં આગળના કેટલાક પ્રતમાં ઉષ્ણનિ કહે છે. તેમજ ચેથી પૃથ્વીમાં બાકી રહેલ પ્રતરમાં તેમજ છેલી ત્રણ પૃથ્વીમાં શીતનિ કહે છે. આ અભિપ્રાય પ્રજ્ઞાપના સુત્રથી ઘણેજ વિસંવાદિ જણાય છે. આ વિષયમાં તત્વ બહુશ્રુતો જાણે.
હવે બાકી રહેલ પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય અને સંમૂર્ણિમ પંચેન્દ્રિ, તિર્યો અને મનુષ્યની ત્રણ પ્રકારની નિ હોય છે. શીતસ્પર્શી ન્વિત સ્થાનમાં ઉત્પન્ન થનારાની શીતયોનિ કહેવાય છે, ઉણસ્પર્શવાળા સ્થાનમાં ઉત્પન્ન થનારાની ઉણયોનિ કહેવાય અને શીતેoણ સ્પર્શયુક્ત જગ્યામાં ઉત્પન્ન થનારાની શીતેણ યુનિ કહેવાય છે. (૪૭) ઉપર કહે નિમાં ઉત્પન થનારા માં યથાયોગ્ય રીતે છ યે સંઘયણે હોય છે.
આથી સંઘયણનું સ્વરૂપ કહે છે” .. वजरिसह नारायं वज्जं नाराययं च नाराचं ।
ઉદ્ઘ વિય ના વાય છેવટ સંશય કઢા. ગાથાર્થ –વજઋષભનારા, વજનારાચ, નારાચ, અર્ધનારાચ, કિલીકા અને છેવટ્ટ
સંઘયણ એમ છ પ્રકારે સંઘયણે છે (૪૮) ટીકાથઃ તત હાડકાઓનું પરસ્પર જોડાણ જેના વડે થાય તે સંઘયણ. તે ડોની ભિન્નતાના કારણે તે છ પ્રકારે છે. અહિં વજ શબ્દ વડે કીલિકા (ખીલી) અર્થ લે. ઋષભ એટલે જોડાયેલા બે હાડકાના ઉપર ગોળ વીંટવાને પાટો. નારાચ એટલે જોડનારા બે હાડકાને ઉપર નીચે ભેગા કરીને બંને બાજુથી મર્કટબંધ. ૧ વષભ નારાચ એટલે મર્કટબંધ વડે બંને બાજુથી બંધાયેલા બે હાડકાના ઉપર
પાટાની આકૃતિવાળા હાડકા વડે વિંટાયેલા ઉપર ખીલા જેવું હાડકું જેમાં રહેલું છે તે વજત્રાષભનારાંચ નામનું પ્રથમ સંઘયણ. વ અને ઋષભ વડે નિયંત્રિત છે નારાચ
જે સંઘયણમાં તે વજઝષભ નારાચ. ૨ જે સંઘયણમાં નારાચ બંધવાળા હાડકાપર વીંટવાના પાટા રૂપ બાષભ નથી તે વજનારા. વજ એટલે ખીલી વગર પાટા સહિત નારાચબંધ જેમાં છે તે ઋષભનારાચ
એમ અન્ય આચાર્યો માને છે. ૩ વજ એટલે ખીલી, ઋષભ એટલે પાટો એ બેથી રહિત જે સંઘયણ તે નારાચ સંઘયણ છે. ૪ એક તરફ મર્કટબંધ અને બીજી તરફ હાડકામાં ખીલી તે અર્ધનારીચ નામે ચોથું
સંઘયણ છે. કેટલાક અને બીજું સંઘયણ પણ માને છે. પ પાર્ટી અને મર્કટબંધ વગર ફક્ત હાડકાના બે છેડામાં ખીલીજ રહેલી હોય તે કીલીકા નામે પાંચમું સંઘયણ છે.