________________
૪૪
જીવસમાસ
ઈંદ્રિય કાર્ય ન કરી શકતી હોવાથી વિલેન્દ્રિય કહેવાય છે. એટલે તે સ વિકલે'દ્રિયની કેવલી ગમ્ય કોઈપણ પ્રકાર વડે વિવૃત્ત પ્રગટ ચાની વિચારવી.
ગજ પચેન્દ્રિય તિય ચા અને મનુષ્ય સ ંવૃત્ત વિવૃત્ત એટલે પ્રગટ અપ્રગટ ચેાનિવાળા છે. અહિં પણ વિચારણા કેવલી ગમ્ય પ્રકારો વડે જ થઈ શકશે. ફક્ત મનુષ્ય ચેાનિનાં સ્વરૂપમાં પૂર્વાચાર્યાંનું આ પ્રમાણેનુ કથન જોવામાં આવે છે— સ્ત્રીઓની નાભિની નીચે એ શિાએ છે. તેની નીચે અા (ઊંધા) મુખવાળી કોથળી (કાશક) આકારની ચેનિ હોય છે. તે ચેનીની બહાર આંબાના મારી જેવી માંસ પેશીએ (ફાડા) હોય છે. તે માંસપેશી (ફાડા)એ ઋતુકાળે ફૂટે છે. અને તેમાંથી રૂધિર નિકળે છે. તેમાંના કેટલાક લાલભાગ નિમાં પ્રવેશે છે. તે લાલભાગ અને પુરૂષના શુક્રાણુઓના સપ પામી જીવ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ કલલ; અમુ માંસપેશી વગેરેના ક્રમપૂર્વક સ અવયવે અને છે ત્યારબાદ જીવ, ચેાનિમાંથી બહાર આવે છે. (૪૫)
अचित्ता खलु जोणी नेरइयाणं तव देवाणं । मीसा य गभवसही तिविहा जोणी ऊ सेसाणं ॥ ४६ ॥
ગાથા:-દેવા તથા નારકોની ચાનિ અચિત્ત જ હોય છે. ગર્ભુજ તિય ચા તથા મનુષ્ચાની ચાનિ મિશ્ર હોય છે. બાકી રહેલ જીવાની યોનિ સંચિત્ત, ચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, (૪૬)
સૂક્ષ્મ
ટીકા :-નારકોની અને દેવાની ચેનિ અચિત્તજ હોય છે. ત્યાં આગળ એકેન્દ્રિય રહેલા હોવા છતાં પણ તે ઉપપાત ક્ષેત્ર કોઈ પણ અન્ય જીવાથી ગ્રહણ થયેલુ હોતુ નથી માટે તે અચિત્ત યાનિ કહેવાય છે.
ગર્ભ શબ્દથી અહિ ગમાં ઉત્પન્ન થનારા જીવા ગર્ભજ પંચેન્દ્રિય તિય ચા અને મનુષ્ય લેવા. તેની યાનિ સચિત્તાચિત્ત રૂપ મિશ્ર હોય છે. લેહી, શુક્ર વગેરે અચિત્ત પુદ્દગલા અને સ્ત્રીના શરીરના અવયવા સચિત્ત હોવાથી મિશ્રયેાનિ કહેવાય છે.
ખાકી રહેલ એકેન્દ્રિય, એઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિદ્રિય, સમૂચ્છિ મ પચેંદ્રિયાની ત્રણે પ્રકારની ચેનિ હાય છે. કોઇક જીવા ખીજા જીવાએ ગ્રહણ કરેલ ક્ષેત્રમાં ઉત્પન્ન થતા હોવાથી તેમની સચિત્ત ચેાનિ,
કોઇક જીવા અન્ય જીવાએ ગ્રહણ ન કરેલ ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તે અચિત્તયાનિ કહેવાય, કાઈક જીવા ખીજા જીવાએ ગ્રહણ કરેલ અને ગ્રહણ ન કરેલ ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તે મિશ્રયાનિ કહેવાય છે.