________________
જીવસમાસ
छव्वीसा पणवीसा सुरनेरइयाण सयसहस्साई । बारस य सयसहस्सा कुलकोडीणं मणुस्साणं ॥४३॥ एगा कोडाकोडी सत्ताणउई भवे सयसहस्सा ।
पन्नासं च सहस्सा कुलकोडीणं मुणेयव्वा ॥४४॥ ગાથાર્થ : સાતલાખ કલકડી બેઈન્દ્રિય | આઠલાખ કલકડી તેઈદ્રિય,
નવલાખ , ચૌરિન્દ્રિય | અઠ્ઠાવીસ , સમસ્ત વનસ્પતિ સાડાબાર ,, , જળચર બાલાખ
પક્ષી દશ , , ચતુષ્પદો દશલાખ
ઉરપરિસર્ષ નવ , , ભુજપરિસપ, છવીસ લાખ પચ્ચીસ , , નારકે | બા૨લાખ
મનુષ્ય ની જાણવી. એ પ્રમાણે સર્વ જીવોની એક કડાકડી, સત્તાણું લાખ અને પચ્ચાસ હજાર સર્વ મળી કુલકડી જાણવી. (૪૧ થી ૪૪)
ટીકાર્થ : સાતલાખ કુલકેડી બેઈદ્રિય છે જાણવા, આઠલાખ કુલકડી તેઈદ્રિયની જાણવી, નવલાખ કુલકેડી ચૌરિન્દ્રિયની જાણવી, અઠ્ઠાવીસ લાખ કુલકેડી સમસ્ત વનસ્પતિ કાયની જાણવી, સાડાબાર લાખ કુલકેડી જળચર, બારલાખ કુલકેડી પક્ષીઓની, થલચરે, ચતુષ્પદ ઉરપરિસર્પ, ભુજ પરિસર્પ, એમ ત્રણ પ્રકારે છે. હાથી, ગધેડા વગેરે રૂપે ચતુષ્પદેની દશ લાખ કુલ કેડી જાણવી. સર્પ વગેરે ઉરપરિસર્પોની દશ લાખ કુલકેડી, ઘે, નેળીયા વગેરે ભુજપરિ સર્પોની નવલાખ કુલ કેડી જાણવી. છવ્વીસ લાખ કુલકડી ભવનપતિ વગેરે દેવેની જાણવી. પચ્ચીસ લાખ કુલકેડી નારકેની જાણવી. બાર લાખ કુલકેડી મનુની જાણવી. એ પ્રમાણે સર્વ કુલકેડીની સંખ્યા એક કડાછેડી, સત્તાણું લાખ, પચ્ચાસ હજાર પ્રમાણ છે.(૪૧ થી ૪૪)
હવે નીનું સ્વરૂપ જણાવે છે - શુ મિથળે એક ભવમાંથી બીજા ભવમાં જતાં તૈજસ-કાશ્મણ શરીરવાળા જીનું ઔદારિક વગેરે શરીર એગ્ય દ્રવ્યસ્ક સાથે જે સ્થાનમાં મિશ્રણ થાય તે નિ કહેવાય, એટલે એકેદ્રિય વગેરે જીવેનું ઉત્પત્તિસ્થાન, તે નિઓ સમસ્ત છે આશ્રયી ચેર્યાશી લાખ છે. એમ ન કહેવું કે અનંતાજીના ઉત્પત્તિસ્થાને પણ અનંતા હોય છે. કેમકે જેના સામાન્ય આધારરૂપ લેક પણ અસંખ્ય પ્રદેશાત્મક જ છે અને વિશેષાધાર નરકના ઉત્પતિ સ્થાને તથા દેવશય્યાઓ, પ્રત્યેક જીવે અને સાધારણ ના શરીર પણ અસંખ્યાતા જ છે. તે જ અનંતા હોવા છતાં ઉત્પત્તિસ્થાને અનંતા શી રીતે થાય? પ્રશ્ન : તે શું ઉત્પત્તિસ્થાને અસંખ્યાતા છે? ઉત્તરઃ ના, એ પ્રમાણે પણ નથી. કેવલી ભગવંત વડે દષ્ટ કેઈક ધર્મની સમાનતાથી ઘણાં
સ્થાને પણ એકજ સ્થાન કહેવાય છે. અને તે એકસ્થાન નિરુપે કહેવાય છે. એ