________________
કાકાર
૩૯
અહિં વેલડી, ઘાસ, પજોના, આગળ કહેલ ખીજરુહુ સંમુર્ચ્છિમ પ ખીજ વગેરેંમાં અથવા ફળપ્રધાન વગેરેમાં કોઇના કંઈક અતર્ભાવ પણ થાય છે, છતાં અહિ પુનરુક્તતાની શંકા કરવી નહિ', પૂર્વમાં કહેલ છે તે સામાન્યથી છે. અહિં વિશેષતાથી કહ્યુ છે.
AU
અન્ય શાસ્ત્રોમાં મીંજા પણ વનસ્પતિના ભેદો કહેલા દેખાય છે તે અહિ કહેલાએમાં ઉપલક્ષણથી તે ભે પણ જાણવા, જેમકે ત વગેરે વૃક્ષ, ચંપકલતા વગેરે લતા, નાળિયેરી વગેરે લતાવલયા કહેવાય છે નાળિયેરીને બીજી ડાળા ન હેાવાથી લતા રૂપે ગણાય છે. છાલ ગોળાકાર હાવાથી વલયરૂપે ગણી છે. કુહુણા ભૂમિ સ્ફોટક વિશેષ સ`છત્રક બિલાડીના ટોપ વગેરે, જલરૂહા કમળ વગેરે, શાલિ ડાંગર વગેરે ઔષિધ તૃણા, તે ફુલય વગેરે, હરિત કાયા એ પ્રમાણે બીજા ભેદ્દો પણ સિધ્ધાંતાનુસારે જાણવા. (૩૫)
એ પ્રમાણે બાદર વનસ્પતિના ભેદ્દો સા માન્યથી કહ્યા છે. (હવે વિશેષ પ્રકારે સાધારણ વનસ્પતિકાયના ભેદો કહે છે)
सेवाल पण किन्हग कवया कुहुणा य बायरो काओ । सव्वा य सुहुमकाओ सव्वत्थ जलत्थलागासे || ३६ || ગાથાથ : સેવાલ, પગ ફુગ લીલ, ભૂમિસ્ફોટક, બિલાડીના ટોપ, બાદર સાધારણ વનસ્પતિકાય છે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જલ, સ્થળ, આકાશરૂપ ૧૪ રાજલેાકમાં સર્વાંગ વ્યાપ્ત છે. (૩૬)
ટીકા :- પાણીનાં ઉપરના ભાગમાં જામી જતી લીલ એ સેવાલ કહેવાય છે. લાકડાના ઉપર જામતી ફુગ એ પનક કહેવાય. વર્ષાઋતુમાં પાણીના ઘડા વગેરેની અંદર જામી જતી લીલ વગેરે કિન્નક કહેવાય છે. કવય એટલે ભૂમિક્સ્ફાટ, કુહાણુ એટલે ખિલાડીના ટોપ આદર સાધારણ વનસ્પતિકાયના ભેદ્ય છે. કવય અને કુહાણને બીજા ગ્રંથામાં પ્રત્યેક વનસ્પતિના અમાં ગણાવ્યા છે. અહિં આગળ સાધારણ વનસ્પતિ રૂપે જણાવ્યા છે. આ વિષયમાં તત્વ કેવલી ભગવંતા જાણે, સર્વાં સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય તે સામાન્ય રીતે ચૌદ રાજલેાક રૂપ જલ, સ્થલ, અને આકાશમાં અનિયતપણે રહેલા છે. ખાદર સાધારણ વનસ્પતિકાય તેા પૃથ્વી જલ વગેરે નિયત સ્થાનમાં રહેલ છે.
સિધ્ધાંતમાં આનુપ મૂરુપ લિવરે' વગેરેથી ખાદર સાધારણ વનસ્પતિના ઘણા ભેટ્રો કહ્યા છે. અહિં આગળ સેવાળ વગેરે કેટાક ભેદો જ અતાવ્યા છે. આથી બાકીના સ ભેદોના સમાવેશ કરવા માટે દરેક ખદર સાધારણ વનસ્પતિનું સામાન્ય રૂપે લક્ષણ કહે છે.
गुढसिर संधि पव्वं समभंगम हिरयं च छिन्नरुहं । साहारण सरीरं तव्विवरीयं च पत्तेयं ॥३७॥