________________
૩૪
જીવસમાસ
૧, શ્લક્ષણુ ખાદર પૃથ્વીકાય ૨ ખર ખાદર પૃથ્વીકાય તથા લક્ષણ ખાદર પૃથ્વીકાયના ૭ ભેદ છે ૧ કૃષ્ણે પૃથ્વીકાય, ૨ નીલ પૃથ્વીકાય, ૩ રક્ત પથ્વીકાય, ૪ પીત પૃથ્વીકાય ૫ શુકલ પૃથ્વીકાય, ૬ પનક પૃથ્વીકાય, પાંડુક પૃથ્વીકાય આ સાત ભેદ માટી રૂપે છે. તેમાં પાંડુક માટી ક ંઇક સફેદ માટી રૂપજ છે જે લેકમાં પાંડુ માટી રૂપે કહેવાય છે.
પ્ર. : પાંડુક માટી સફેદ વણુ વાળી હાવાથી તેમાં શુક્લ પૃથ્વીકાયમાં સમાવેશ થઇ જવા છતાં અલગ શા માટે ગ્રહણ કરી ?
૩. : કૃષ્ણાદિ પૃથ્વીકાયના પણ પોતપોતાના સ્થાનમાં વન્દિની તરતમતા હાવાથી ઘણા ભે બતાવવા માટે અલગ ગ્રહણ કરેલા છે.
આકાશમાં ઊડતી અત્યંત સૂક્ષ્મ રજ રુપ જે દેખાતી માટી તે પનક માટી છે. મારવાડમાં પ`ટિકા નામથી જે પ્રસિદ્ધ છે. લાત મારતે છતે જે જલ્દી ઉડે તે પનક માટી કહેવાય છે એમ અન્ય આચાર્ય ના મત છે.
કેટલાક પાણીમાં રહેલ કાઢવરુપ પનક માટી કહે છે. હવે ખર માદર પૃથ્વીકાચના ભેદ્દા શિષ્યજન પર ઉપકાર કરવાની બુદ્ધિથી ગ્રંથકાર પ્રસ‘ગાનુસારે સ્વયં કહે છે.
पुढवी य सक्कर वालुया य उवले शिला य लोणूसे । अयतं तय सीसय रूप्प सुवण्णे य वर य ॥२७॥ हरियाले हिंगुलए मणसिला सासगंजण पवाले । अन्भ पडलऽब्भवालु य बायरकाय मणिविहाणा ||२८||
ગાથા:- કાંકરા, રેતી પથ્થર, મોટા પથ્થર મીઠું, ખારમાટી, લાખડ, તાંબુ, સીસુ, જસત, રૂપું, સાનુ, હીશ હળતાલ, હિંગળાક સુરમા, સાસ (ધાતુ વિશેષ), સૌવીરજન, પરવાળા, અમખ, અબરખ-રેતી, વગેરે ખર બાદર પૃથ્વીકાયના ભેદો છે તથા મણના પ્રકારો પણ તેના ભેદ્દા છે, (૨૭, ૨૮)
ટીકાથ—પદના એક અંશથી પદ્મ સમુહ જણાય છે એ ન્યાયે અહિં પૃથ્વી શબ્દ વડે શુદ્ધ પૃથ્વી ગ્રહણ કરવી. જે શુદ્ધ પૃથ્વી કાંકરા વગેરે ઉત્તરભેદ રૂપ હોતી નથી. ૨ શબ્દ વડે ઉત્તરભેદોના સમુચ્ચય માટે છે. વા- પૃથ્થરના નાના ટુકડા રૂપ—કાંકરા, વાલુકા એટલે રેતી, ઉપલ-મોટા પથ્થરો, શિલા-અત્યંત વિસ્તારવાળી પથ્થરની પાટા, લવણુ—મીઠું, ઉષ એટલે કપડા ધોવા માટેની ખારી માટી, લેાખંડ, તાંબુ, સીસું, જસત, ચાંદી, સાનુ વગેરે ધાતુઓ જે ખાણમાંથી નિકળેલ હોય તે પણ લાકમાં વ્યવહાર રૂપે ફરતી લેખડ વગેરેના પિંડ નહિં કેમકે તે અગ્નિ વગેરે શસ્ત્રોથી અચિત થયેલ છે. અહિં સચિત પૃથ્વી કાયના ભેદના વિષય છે, હમેશાં લેખડ વગેરેમાં પૃથ્વીકાયત્વને