________________
ઇન્દ્રિયદ્વાર -
૩૧
૬ સ ́શીપ ચેંદ્રિય ૭ અસ'ની પંચેન્દ્રિય તે દરેક પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ૧૪ પ્રકારે ભૂતગ્રામ જાણવા.
આ પ્રમાણે ઇન્દ્રિયા કહેવાના ખડ઼ાનાથી તેના આશ્રયરૂપ ૧૪ પ્રકારના ભૂતગ્રામ એકેન્દ્રિય વગેરે જીવા કહીને હવે તે જીવા જ્યાં, જેઓને જેટલા જીવસમાસા ઘટે તેને ત્યાં તેટલા બતાવતા કહે છે. પાંચ ઇન્દ્રિયા છે જેમને તે પચેન્દ્રિયા, પર્યાપ્ત અપર્યાપ્ત સન્ની અસ ́જ્ઞી રૂપ તે પચેન્દ્રિયમાં મિથ્યાત્વ વગેરે ચૌદ ગુણસ્થાન રૂપ ચૌદે જીવસમા પ્રાપ્ત થાય છે. પંચેન્દ્રિયથી સામાન્ય રૂપે નારક મનુષ્ય વગેરે ચાર ગતિ પ્રાપ્ત થાય છે તેઓ મળે છતે ઉપર કહેલ ચૌદ્દે ગુણસ્થાનકો પ્રાપ્ત થાય છે. ખાકી રહેલ સૂક્ષ્મ એકેન્દ્રિય વગેરે દશ જીવલે મિથ્યાદ્રષ્ટિ જ છે, કારણકે તથાપ્રકારની વિશુધ્ધિના અભાવ હોવાથી બાકીના ગુણસ્થાનકના અભાવ છે.
પ્ર૦ કણુ અપર્યાપ્ત ખાદર પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય તેમજ કરણ અપર્યાપ્ત એઇન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિયમાં સાસ્વાદન સમ્યગદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. તે તે શા માટે કહ્યા નથી ?.
ઉ॰ સાચી વાત છે, પરંતુ તે સાસ્વાદન ગુણસ્થાનક અલ્પકાલનુ છે. માટે તેની અહિં ગણના કરી નથી. તથા અનંતાનુબંધીના ઉદ્દયથી કલુષિત છે. નજીકમાં મિથ્યાત્વના ઉદય થવાના હોવાથી તે જીવાને મિથ્યાદષ્ટિ રૂપે જ વિવક્ષા કરી હાવાથી દોષ નથી (૨૪)
જો કે અહિં દોઢ ગાથા વડે સૂક્ષ્મ બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સ ંજ્ઞી અસ`જ્ઞી પૉંચેન્દ્રિય રૂપ સાત પ્રકારના જીવભેદ્દે પર્યાપ્ત-અપર્યાપ્ત રૂપ વિશેષણો વડે વિશેષિત કરી ચૌદ પ્રકારના કહ્યા. તેા તે ઈ પર્યાપ્તીઓ છે? જેના યાગથી જીવ પર્યાપ્ત થાય અને અભાવથી અપર્યાપ્ત થાય છે એવી આશંકા કરીને પ્રસગવશાત્ પર્યાપ્તિના સ્વરૂપના નિર્ણય માટે ગાથા કહે છે.
आहार शरीरंदिय पज्जत्ती आणपाण भासमणे । चारि पंचछप्पिय एगिदिय विगल सण्णीणं ॥ २५ ॥
ગાથા:-આહાર, શરીર, ઇન્દ્રિય, ધાસાચ્છવાસ, ભાષા અને મન એમ છ પ્રકા૨ેપર્યાપ્તી છે. એમાં એકેન્દ્રિયને ચાર, વિકલેન્દ્રિયને પાંચ અને સંજ્ઞીને છ પર્યાપ્તીઓ હાય છે. (૨૫)
ટીકા-આહારાદિ પુદ્ગલેા ગ્રહણ કરી પણુમાવવા માટે કારણરૂપ જે શક્તિ વિશેષ તે પર્યાપ્તિ, તે છ પ્રકારે છે. જે શક્તિ વિશેષથી આહારના પુદ્દગàાને ગ્રહણુ કરી ખલ અને રસ રૂપે પરિણમાવે તે આહાર પર્યાપ્તિ,