________________
પ્રકરણ-૪
ઈન્દ્રિયદ્વાર ઈન્દ્રિય આશ્રય વગરની હોતી નથી, માટે તેના આશ્રયરૂપ એકેન્દ્રિય વગેરે છે છે. આથી ઈન્દ્રિયદ્વાર વડે તે જી કહે છે.
एगिदिया य बायरसुहमा पज्जतया अपज्जत्ता। बियतिय चरुरिदिय दुविह भेय पजत्त इयरे य ॥२३॥ पंचिंदिया असण्णी सण्णी पज्जत्तया अपज्जता । ...
पंचिंदिएसु चोदस मिच्छदिष्टि भवे सेसा ॥२४॥ ગાથાર્થ :-એકેંદ્રિય બાદર અને સૂક્ષ્મ એમ બે પ્રકારે અને બન્ને પર્યાતા અને પર્યા'તા
એમ બે પ્રકારે છે. બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચીરિદ્રિય એ દરેક પર્યા'ત અને અપર્યાત એમ બે પ્રકારે છે. (૨૩)
પંચેન્દ્રિય અસંજ્ઞી સંજ્ઞી એમ બે પ્રકારે છે. અને તે બંને પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારે જાણવા પંચેન્દ્રિમાં મિથ્યાત્વ વગેરે ૧૪ ગુણસ્થાન રૂ૫ સર્વ જીવસમાસે પ્રાપ્ત થાય છે. અને બાકીનામાં મિથ્યાત્વરૂપ એક જીવ
સમાસ પ્રાપ્ત થાય (૨૪) ટીકાર્ચ–એકેન્દ્રિયે બે પ્રકારે છે. ગાથામાં ૪ શબ્દ ભિન્નક્રમ બતાવનાર છે. બાદરનામકર્મના ઉદયથી બાદર, અને સુમ નામકર્મના ઉદયથી સૂકમ કહેવાય છે. સૂકમ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદવડે બબ્બે પ્રકારના છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયે પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદે ત્રણે વિકસેન્દ્રિય છે.
પંચેન્દ્રિય પણ સંજ્ઞી અને અસંસી અર્થાત્ ગર્ભજ અને સંમૂર્ણિમ એમ બે પ્રકારે છે અને પાછા તે દરેક પણ પર્યાપ્ત અને અપર્યાપ્તરૂપે બે પ્રકારે છે. આના વડે અન્ય સ્થાનમાં કહેલ ચૌદ પ્રકારને ભૂતગ્રામ પણ છીદ્રયોને આશ્રયીને જ કહ્યો છે એમ જાણવું.
ચૌદ પ્રકારને ભૂતગ્રામ આ પ્રમાણે છે.”
एगिदिय सहमियरा सण्णियर पणि दिया य सबिति चउ । पज्जत्तापर
" મેઘ વરસામાં છે? ૧ સૂકમ એકેન્દ્રિય, ૨ બાદર એકેંદ્રિય, ૩ બેઈન્દ્રિય ૪ તેઈન્દ્રિય પ ચન્ફરન્દ્રિય
ज्जत्ता