________________
જીવસમાસ
ટીકાW : રીવ્યન્તીતિ સેવા : જેઓને પૂર્વભવમાં પ્રાપ્ત કરેલા પુણ્યના સમુહથી વિશિષ્ટ પ્રકારની ભેગ સામગ્રી મળી છે એવા જીવવિશે દેવ કહેવાય છે. તે દેવે મૂળભેદે ચાર પ્રકારે છે. ભવનવાસી, વ્યંતર, તિષ્ક, વૈમાનિક, જેઓ રત્નમય આવાસમાં વસે તે ભવનવાસી દેવે કહેવાય છે. રત્નપ્રભા પૃથ્વીના પહેલા હજાર જનમાં ઉપર નીચે સે સે યોજન છેડી તેની મધ્યમાં વસનારા દે વ્યંતર કહેવાય છે. જ્યોતિ એટલે તેજ, તે તેજ જે દેવેને હોય તે તિષ્ક દેવે કહેવાય છે. વિમાન વડે ફરનારાઓ એટલે વિમાનમાં રહેનાર વૈમાનિક દેવ કહેવાય છે, ચારે નિકાયમાં મુખ્ય હાલમાં જ જેનું સ્વરૂપ કહ્યું હોવાથી એમાં જે વિશેષતા છે તે ભેદપૂર્વક કહે છે. જે દેવે નવા ઉત્પન્ન થયા હોય તેઓને સ્નાનકરણ, અલંકાર ગ્રહણ, વ્યવસાય, સભા ગમન, પુસ્તકવાચન, સિધાયતન પૂજન, ઇદ્ર સેવન રૂપ, અવશ્ય કર્તવ્ય રૂપ, કપાચારને પ્રાપ્ત થયેલા હોય તે કલ્પપન્ન દેવ કહેવાય છે
તે દેવે ૧૨ દેવલેક વાસી છે, તે બધા દેવામાં ઉપર કહેલા આ ચાર હોય છે વેચક અને અનુત્તર વિમાનવાસી દેવે ઉપર બતાવેલા આચારથી રહિત હોવાથી તે કપાતિત કહેવાય છે. તે કલ્પાતીત દેવનું સ્વરૂપ બતાવે છે.
ચૌદ રાજલોકરૂપ પુરૂષના ગળા (ડાક) રૂપ પ્રદેશમાં જેમના વિમાનો રહેલા છે તે રૈવેયકમાં રહેનાર દેવે ઉપચારથી--ગેયક દેવે કહેવાય છે.-- જેમનાથી બીજા કોઈ દેવો ઉત્તર શ્રેષ્ઠ નથી તે અનુત્તર દેવે કહેવાય છે. તે દે વિજય, વિજયંત, જયંત, અપરાજિત, સર્વાર્થસિધ રૂપ પાંચ પ્રકારના વિમાનમાં વસનારા છે. આ બન્ને પ્રકારના દેવે કપાતિત કહેવાય છે, તેઓ અહમિન્દ્ર ભાવવાળા હોવાથી તેઓમાં સ્નાનકરણ વગેરે આ ચારે સર્વથા અસંભવ છે. (૧૬)
હવે ભવનપતિ વગેરે દેશના ઉત્તરભેદોનું પ્રતિપાદન કરે છે. , असुरा नागसुवन्ना दीवादहिथणिय विज्जुदिसिनामा । वायग्गि कुमाराविय दसेव भणिया भवनवासी ॥१७॥ ગાથાર્થ : દરેકની સાથે કુમાર શબ્દ જોડવાથી અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર દીપ.
કુમાર(દ્વીપકુમાર) ઉદધિકુમાર સ્વનિતકુમાર, વિધુતકુમાર દિશિકુમાર વાયકુમાર અગ્નિકુમાર, એમ દશ પ્રકારે ભવનવાસી દે કહ્યા, ગાથાને બંધારણના કારણે કેઈક જગ્યાએ આ ભેદે આ પ્રમાણે વ્યક્રમથી પણ કહ્યા છે. આગમમાં તે અગ્નિ, નાગ, સુવર્ણ, વિદ્યુત, દ્વીપ, ઉદધિ, દિકકુમાર વાયુકુમાર, સ્વનિતકુમાર
એ પ્રમાણે કમ બતાવ્યો છે. (૧૭ ટીકા થZઉપર આવી ગયે.
હવે વ્યંતરના ભેદે કહે છે.