________________
૨૨
જીવસમાસ
૭ મણિકાંગ વૃક્ષે–સ્વાભાવિકપરિણત વિમલ, મોંઘા, ત્રણભુવનના સારરૂપ, મોટા હાર,
કેડ, બાજુબંધ, ઝાંઝર વગેરે આભૂષણોના સમુડથી શુભતાં ફળવાળા રહેલા છે. ચિત્રરસ-અહીંના. કલમીખા, દાળ, પકવાન, શાક વગેરેથી અત્યંત અને ઘણી મિઠાશથી યુક્ત સ્વાદિષ્ટ વગેરે ગુણોથી સહિત અનેક પ્રકારની સ્વાદ્ય અને ભેજ્ય વસ્તુથી સંપૂર્ણ એવા પ્રકારના ફળોથી શોભે છે. ગૃહાકાર કલ્પવૃક્ષે–સ્વાભાવિક રીતે કેટ, કિલ્લા, પગથીયા, જુદી જુદી શાળાઓ, રતિગ્રેડ, ઝરૂખા, ગુપ્ત અને પ્રગટ એવાં એરડાઓ, છતે, ભેંયતળીયા વગેરેથી શોભતા
અનેક ભવને યુક્ત છે. ૧૦ અનગ્ન કલ્પવૃક્ષથી સ્વાભાવિક એકદમ ચળકતા અત્યંત ઝીણા સુકમળ દેવદ્રષ્ય
સમાન ઉત્તમ પ્રકારના જુદી જુદી જાતના વસ્ત્રો પ્રાપ્ત થાય છે.
તે મનુષ્ય સ્વભાવથી ભદ્રિક, વિનયી, પ્રશાન્ત, અલ્પધિ, માન, માયા, લેભવાળા, અ૫ ઈચ્છાવાળા, ઉત્સુક્તારહિત, ઈચ્છા પ્રમાણે પવન જેવી ગતિએ વિહરનારા, સોનું, મણીતી વગેરે મમત્વના કારણરૂપ અનેક ચીજ હોવા છતાં પણ જે મમતા અને મૂછના આગ્રહથી રહિત છે, વૈરાનુબંધથી સર્વથા મુક્ત, પરસ્પર સ્વામિ સેવક ભાવથી રહિત, અહમિન્દ્રો, હાથી, ઘોડા, ઊંટ, ગાય, ભેંસ વગેરે પ્રાણુઓ હોવા છતાં પણ તેને ઉપગ કરતા નથી. પગે જ ફરનારા રોગ, વેદના વગેરેથી રહિત છે. આંતરે દિવસે આહાર કરનારા, ચેસઠ પાંસળીવાળા, છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે સ્ત્રી પુરૂષના યુગલને જન્મ આપી ૭૯ દિવસ પાલન કરી અલપ નેડ અને અલ્પ કષાયના કારણે મૃત્યુ પામી દેવેલેકમાં જાય છે.
તે ભૂમિમાં રહેલ વાઘ, સિંહ, સાપ વગેરે જંગલી પ્રાણીઓ કરતા વગેરે દેથી રહિત લેવાથી એક બીજાને ભક્ષણ વગેરે કરવા માટે પ્રવર્તતા નથી માટે મરીને તેઓ પણ દેવલેકમાં જાય છે. તે દ્વીપમાં ચોખા, ઘઉં વગેરે અનાજે પણ સ્વાભાવિક ખેતી કર્યા વગર પેદા થાય છે. છતાં મનુષ્યો તે ધાન્યને ખાતા નથી.
તે ભૂમિમાં, માટી, ઝાડોના ફૂલે ફળો સાકરથી પણ અધિક મીઠાશ વગેરે ગુણવાળા હોય છે. તે દ્વીપમાં ડાંસ, મચ્છર, માંકડ, જૂ, ચંદ્રસૂર્યના ગ્રહણ વગેરે થતા નથી. ત્યાંની ભૂમિ રેતી કાદવ કાંટા વગેરેથી રહિત બધી જગ્યાએ સરખી સુંદર હોય છે. વધારે વિસ્તારથી સર્યું. આમ મેથી દક્ષિણદિશામાં અડ્ડાવીસ દ્રોપે કહ્યા. આ પ્રમાણે જ મેરથી ઉત્તર દિશામાં નામ, પ્રમાણ અને સ્વરૂપ વડે આગળ કહેલ ૨૮ દ્વીપ પ્રમાણે જ બીજા ૨૮ દ્વિીપે જાણવા, ફકત હિમવંત પર્વતની જગ્યાએ એરવત ક્ષેત્રને છેડે રહેલ શિખરી પર્વત કહેવે, બાકીનું આગળ પ્રમાણે વર્ણન જાણવું આ પ્રમાણે સંક્ષેપમા છપ્પન અંતર દ્વાપ બતાવ્યા. વિસ્તારપૂર્વક જીવભિગમ સૂત્રથી જાણવું. જે અહિ આગળ કલ્પવૃક્ષ વગેરેનું સ્વરૂપ કહ્યું તે હંમવંત વગેરે ૩૦ અકર્મભૂમિમાં પણ જાણવુ, ફક્ત આયુષ્ય વગેરેમાં