________________
ચાર ગતિનું સ્વરુપ ર૦ કર્ણ પ્રવરણ નામના ચાર દ્વિપ ૭૦૦ એજન લાંબા પહેળા ૨૨૧૩ જન પરિધિવાળા છે. તે અશ્વકર્ણ વગેરે ચારે દ્વીપથી ચાર વિદિશામાં ૮૦૦ એજન દર ગયા પછી અનુક્રમે ૨૧ ઉલ્કમુખ રર મેઘમુખ, ૨૩ વિદ્યુમ્મુખ, ૨૪ વિદ્યુતુદન્ત નામના ચાર દ્વીપો ૮૦૦ એજન લાંબા પહેળા પર જન પરિધિવાળા છે.
આ ઉલ્કમુખ વગેરે ચારે દ્વીપથી ચાર વિદિશામાં ૯૦૦ એજન દૂર ગયા પછી અનુક્રમે ૨૫ ઘનદંત, ૨૬ લષ્ટદંત, ૨૭ ગૂઢદત ૨૮ શુદ્ધદંત નામના ચાર દ્વીપ ૯૦૦ એજન લાંબાપહેળા ૨૮૪૫ જન પરિધિ વાળા રહેલા છે.
આ દ્વીપમાં રહેનારા મનુષ્ય વજત્રાષભનારાજી સંઘયણવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાનયુકત, સમગ્ર પ્રકારના લક્ષણ તથા વ્યંજનોથી યુક્ત, દેવે સમાન રૂપલાવણ્યથીયુક્ત શરીરવાળા ૮૦૦ ધનુષની ઊંચાઈવાળા, સ્ત્રીઓ કંઈક એાછી ઊંચાઈવાળી જાણવી, પલ્યોપમના અસંખ્ય ભાગનાં આયુષ્યવાળા યુગલીક રૂપે વસે છે. આ મનુષ્ય દશ પ્રકારના કલ્પવૃક્ષ વડે જીવનારા હોય છે. તે ૧૦ પ્રકારના ક૯૫વૃક્ષે આ પ્રમાણે છે. ૧ મત્તાંગ, ૨ ભૃગાંગ ૩ તડિત્તાંગ, ૪ દીપશીખા, ૫ તિષ્ઠા, 6 ચિત્રાંગ, ૭ ચિત્રરસ, ૮ મણિકાંગ, ૯ ગૃડાકારા, ૧૦ અનન્ના ,
મત્તાંગ કલ્પવૃક્ષે વિશિષ્ટ પ્રકારનું બલવીર્યકાંતિને કારણરૂપ સ્વાભાવિક, સરસ સુગધી, સ્વાદિષ્ટ, મનહર જુદા જુદા પ્રકારના મદિરાથી ભરેલી કેથળીઓ જેવા ફળથી શેભે છે તે કલ્પવૃક્ષેથી તે મનુષ્યને મદિરાની પ્રાપ્તિ થાય છે. ભૂંગાંગ કલ્પવૃક્ષ-સેનાચાંદીના અને મણીરત્ન વગેરે જડેલા એવા જુદા જુદા પ્રકારના સ્વાભાવિક થાળી, કાળા વગેરે અનેક પ્રકારના વાસણોરૂપી ફળ વડે શેભે છે. જેનાથી યુગલીકને વાસણોની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે જે કલ્પવૃક્ષને જે ચીજ આપવાને સ્વભાવ હોય છે તે વસ્તુઓ ચુગલી કે તે કલ્પવૃક્ષ પાસેથી પ્રાપ્ત કરી લે છે. ડિતાંગ નામના ક૯પવૃક્ષે વીણા વગેરે, તત્ પડહ વગેરે, વિતત, કાંસી જેડા વગેરે, ધન અને વાંસળી વગેરે શુષિર (પેલા) એમ ચાર પ્રકારના જુદા જુદા વાજિંત્રો રૂપી ફળ વડે શોભે છે. દિપશાખા-કલ્પવૃક્ષ પર સ્વભાવિક મણિસુવણની દીવડી, ઘીના દીવાની જેમ બળતી પ્રકાશ કરે છે તેમ પ્રકૃbટ કેટીને પ્રકાશ કરવા વડે સર્વ વસ્તુને પ્રકાશીત કરતા ફળ વડે શેભે છે.
તિશિખા-કલ્પવૃક્ષ પર સૂર્યની જેમ પિતાના તેજ વડે સર્વ વસ્તુને પ્રકાશિત કરતા ફળે રહેલાં છે. ચિવાંગ- કલ્પવૃક્ષે જુદા જુદા પ્રકારના તાજા, સરસ, સુગંધી પાંચ વર્ણના ફૂલની માળાથી શોભે છે.
!
I