SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ २० જીવસમાસ શીખરી પતના બન્ને છેડામાંથી લવણુસમુદ્રમાં હાથીના દાંત સરખી એ બે દાઢા નીકળેલ છે. કુલ્લ આઠ દાઢા છે. દરેક દાઢા ઉપર સાત સાત દ્વીપા આવેલ છે. આ દ્વીપાને અંતરદ્વીપ કહેવાય છે. તે દાઢા ઉપરના દ્વીપ આ પ્રમાણે છે. (૧) હિમવંત અને શીખરી પતના છેડેથી ઇશાનખૂણામાં સમુદ્રની અંદર ૩૦૦ ચેોજન જઈએ ત્યારે ૩૦૦ ચેાજન લાખાપહાળા અને ૯૪૯ યેાજનમાં કઇક ન્યૂન એવી પિરિધ વાળા એકારુક નામના દ્વીપ છે. આ દ્વીપને પાંચસે ધનુષના વિષ્ણુ ભવાળી તથા એ ગાઉ ઊંચી પદ્મવવેદિકા અને વનખડથી ચારે બાજુ ઘેરાયેલ છે. ૨ એ પ્રમાણે જ હિમવત પતના છેડેથી અગ્નિખૂણામાં ૩૦૦ યાજન સમુદ્રમાં જઇએ ત્યારે એકારુક દ્વીપની જેમજ લાંખે પહેાળા ઊંચાઈ વગેરેથી યુક્ત આભાસિક નામના દ્રૌપ છે. ૩ તે જ હિમવંત પર્યંતના છેડેથી નૈઋત્ય ખૂણામાં ૩૦૦ યાજન લવસમુદ્રમાં જઇએ ત્યારે આગળના દ્વીપ સમાન પ્રમાણવાળા વૈષાણિક નામના દ્વીપ આવે છે. ૪ હિમવંત પર્યંતના છેડેથી વાયવ્ય દિશામાં ૩૦૦ ચેાજન લવણુસમુદ્રમાં જઈએ ત્યારે આગળના દ્વીપ સમાન પ્રમાણવાળા નગાલિક નામના દ્વીપ આવે છે. આ ચારે દ્રીપા હિમવત પર્વતની ચારે વિદિશામાં એક સખ્ા પ્રમાણ વગેરેથી યુક્ત છે. બીજા પણ ચાર દ્વીપો એકારુક વગેરે ચાર દ્વીપોથી ચાર વિદિશામાં જુદા પ્રમાણવાળા રહ્યા છે તે કહે છે. (૫) તે આ પ્રમાણે એકારુક દ્વીપથી ઇશાનખૂણામાં ૪૦૦ યાજન ગયા પછી ૪૦૦ ચાજન લાંખા પહેાળા ૧૨૬૫ ચેાજનમાં કઇક ન્યૂન પરિધિ વાળા હયકણુ નામે દ્વીપ છે. અને આ દ્વીપને તેમજ સ` દ્રીપેને એકારુક વગેરે દ્રીપને ફરતે રહેલી પ્રમાણવાળી પદ્મથરવેદિકા, વનખંડ વગેરે ચારેતરફ રહેલ છે. (૬) એ પ્રમાણે આભાસિક દ્રીપથી અગ્નિખૂણામાં ૪૦૦ ચાજન પછી હયકણું દ્વીપના પ્રમાણવાળા ગજક દ્વીપ જાણવા. (૭) અને વૈષાણિક દ્વીપથી નૈઋત્યખૂણામાં ૪૦૦ યાજન પછી હયક દ્રીપના પ્રમાણ સમાન ગાકણુ દ્વીપ જાણવા (૮) એ પ્રમાણે ન ગેલિક દ્વીપના વાયવ્ય ખૂણામાં ૪૦૦ યાજન બાદ હયકણું દ્વીપ સમાન પ્રમાણવાળા શલ્કુલીકણુ નામના દ્વીપ જાણવા. એ પ્રમાણે યકણું વગેરે ચારે દ્વીપે। સમાન પ્રમાણ વગેરે યુક્ત જાણવા. એ પ્રમાણે આગળ કહેલ ચારે યકણું વગેરે દ્વિપ પછી યથાક્રમપૂર્વક ઈશાન વગેરે ખુણામાં ૫૦૦ ચેાજન ગયા પછી ક્રમ પૂર્ણાંક ૯ આઇ'મુખ, ૧૦ મિમુખ, ૧૧ અધોમુખ ૧૨ ગામુખનામના ચાર દ્વિપેા છે. તે દરેક દ્વીપો ૫૦૦ ચેાજત લાંબા પહેાળા અને ૧૫૮૧ યાજન પરિધ વાળા છે. આ આદશમુખ વગેરે દ્વીપોથી વિદિશામાં ૬૦૦ યાજન દૂર ગયા પછી અનુક્રમે ૧૩ અધમુખ ૧૪ હસ્તિમુખ ૧૫ સિંહમુખ ૧૬ વ્યાઘ્રમુખ નામના ચાર દ્વીપે દરેક ૬૦૦ યોજન લાંખા પહેાળા ૧૮૯૭ ચેાજનની પરિધિવાળા છે. તે અધમુખ વગેરે ઢીપાથી વિદિશાઓમાં ૭૦૦ ચેાજન દૂર ગયા પછી ૧૭ અશ્વકણું ૧૮ હરિકણ ૧૯ આક
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy