________________
૧૬
જીવામાસ
પ્ર. : સમગ્ર જીન સમુદાયના સ ંગ્રહરૂપ, જીવભેદ્દા રૂપ, જીવસમાસે અહિં માન્ય વિષય છે. અને તે સંસારમાં મિથ્યાદૃષ્ટિથી અયેગી ગુણુસ્થાનક સુધીનાં જીવાને છોડીને બીજા જીવાના એમાં સંભવ જ નથી. આથી આ ચૌદ ભેદૈ વડે સાંસારીક જીવાના જ સંગ્રહ થયા, પરંતુ માક્ષ ગતિના જીવાના સ ંગ્રહ મળતા નથી, તે તે મેક્ષના જીવાના સગ્રહ શી રીતે જાણવા
ઉ. : અયાગી કેવલીઆ એ પ્રકારે છે તે બે પ્રકાર બતાવવા માટે ગ્રંથકાર સ્વયં ગાથા કહે છે.
दुवा हांत अजोगी सभवा अभवा निरूद्वजेोगी य । इह सभवा अभवा ऊण सिध्धा जे सव्व भव मुक्का ॥ १०॥
ગાથા : ભવસહિત અયાગી કેવલી અને ભવરહિત અયાગી કેવલી એમ બે પ્રકારે અયાગી કેવલી છે, જેમણે પાતાના ચોગના નિધ કર્યાં છે તે ભવસહિત અયાગી કેવલી અને જે સર્વ પ્રકારના ભવના વિસ્તારથી મુક્ત જે સિદ્ધભગવા તે ભવહિત અયાગી કેવલી કહેવાય છે.
ટીકા :–અયેગી કેવલીએ એ પ્રકારે છે. ભવસહિત અને ભવરહિત. સભવ એટલે : ભવ સ*સારની સાથે રહેનારા એટલે શૈલેશીઅવસ્થામાં રહેલ. સમુચ્છિન્ન ક્રિયા પ્રતિપાતિ ધ્યાનને ધરનારા હ્રસ્વ પાંચ અક્ષરના ઉચ્ચારણ જેટલા કાલમાત્ર સ`સારમાં રહેનારા સભવ અયેાગી કેવલી કહેવાય છે.
સંસારના કારણરૂપ જે ક`મલ રૂપ કલંકના કલેશ રહિત હોવાથી સિદ્ધ સ્વરૂપ છે, માટે જેમને સ'સાર નથી તે અભવ અયોગી જાણવા એટલે સિદ્ધ ભગવ’તા સમજવા. સભવ અયાગી અને અભવ અયોગીનું સ્વરૂપ ગ્રંથકાર જાતે જ બતાવે છે. ગાથામાં ચકાર ભિન્નક્રમના અČમાં છે. અહી તે ભવરહિત અયેગી કેવલી જોડેલા જ છે એટલે તે નિરુદ્ધ ચાગી અને અભવ છે. જેએ મનવચનકાયાના ચેગોને રૂખી બાકી ભવેાપગ્રહી કના વશી હજુપણ સંસારમાં રહ્યા છે, એવા જે અયેાગી કેવલી છે તે ભવસહિત અચેગી કહેવાય.
ભવરહિત અયેગી કેવલી સપ્રકારના સંસારના વિસ્તારથી મુક્ત થયેલ સિદ્ધ ભગવતા છે.
આ વાતથી નક્કી થાય છે કે ચાગાભાવ રૂપ દશા સિદ્ધાવસ્થામાં કે શૈલેશી અવસ્થામાં બન્ને જગ્યાએ સમાન છે. એ સમાનતાના કારણે અયેગી શબ્દ વડે સિદ્ધાનું ગ્રહણ થઈ જાય છે. અને તેના ૧૪ પ્રકારના જીવસમાસમાં સમાવેશ આવી જાય છે. (૧૦)