________________
ચૌદ ગુણ.'
સ્થાન વિવરણ
(૧૧) ઉપશાંત કષાય- ‘પ્રશિષ’વગેરે ધાતુઓ હિંસામાં છે. कषन्ति वा कष्यन्ते परस्परमस्मिन प्राणिन इति कषः
૧૫
સંસાર: જેમાં જીવાની પરસ્પર હિંસા થાય છે તે કષ એટલે સ ંસાર અને તે સ ંસાર તરફ જીવા જેનાવડે જાય તે કષાય કેધ વગેરે. તે કષાયા જેમાં ઉપશમ ભાવને પ્રાપ્ત થયા છે એટલે કે સંક્રમ, ઉના વગેરે કરણા જ્યાં આગળ લાગી ન શકે એવી અવસ્થા જ્યાં પ્રાપ્ત થઈ છે જેમને તે ઉપશાંત કષાયી કહેવાય. અવિરત સમ્યષ્ટિ ગુણસ્થાનકથી અપ્રમત ગુણુસ્થાનક સુધીમાં દર્શન સપ્તકના ઉપશમ કરી અનિવૃત્તખાદર ગુણસ્થાનકે ચારિત્ર માહનીયમાં પ્રથમ નપુસકવેને ઉપશમાવે છે, તે પછી સ્ત્રી વેદ, તે પછી હાસ્યાદિષટ્ક, ત્યારબાદ પુરૂષવે, ત્યારબાદ એકીસાથે અપ્રત્યાખ્યાનાવરણ, સમકાળે જ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધને, તે પછી સજવલન ક્રોધ, ત્યારબાદ સમકાળે અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનીમાન તે પછી સંજવલનમાન, ત્યારબાદ અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની માયા તે પછી સંજવલન માયા ત્યરબાદ સમકાળેજ અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની લેાભ, તે પછી સંજવલન લાભના ઉપશમ કરી સ` પ્રકારે આના ઉપશમ ભાવને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે
તથા
આત્મા ઉપશાંત કષાયી થાય છે.
(૧૨) ક્ષીણમાહ । જેઓના માહ ક્ષય થયા છે તે ક્ષીણમાડી. સૂક્ષ્મ સ ́પરાય અવસ્થામાં સંજવલન લાભના પણ સ’પૂર્ણ ક્ષય કરી બિલ્કુલ માહનીય કર્માંના અભાવરૂપ દશાને પ્રાપ્ત થવું તે ક્ષીણમાહ.
(૧૩) સયાગી કેવલી જિનચૈાગ, વીર્ય, શક્તિ, ઉત્સાહ, પરાક્રમ, આ બધા પર્યાયવાચી શબ્દો છે. તે ચેાગના મન, વચન અને કાયા એમ ત્રણ પ્રકારે તેના ભેદો પડે છે. એટલે મનાયેાગ, વચનયોગ, કાયાગ. આ ત્રણ યોગા કેવલી ભગવ ́તાને હાય છે. તે આ પ્રમાણે : મન:પર્યવજ્ઞાનીએ કે અનુત્તવિમાનવાસી વગેરે દેવા વડે જીવાજીવ તત્ત્વ વિષે જે કાંઈ મન વડે પૂછાય તેને મનથી જ દેશનામાં જવાબ આપવા તે મનાયાગ. મૈં વચનયાગ તા સામાન્યરીતે દેશના ફરમાવે તે કહેવાય. કાયયેગ હરવા, ફરવા, આંખના પલકારા વગેરેમાં હોય છે. આ ત્રણ પ્રકારના યાગથી જે યુકત હોય તે સચેાગી કહેવાય, સંપૂર્ણ જાણવા ચેગ્ય પદાર્થાને જાણવા માટેનું સપૂર્ણ જ્ઞાન જેમને હોય તે કેવલ, સંચાગી અને કેવલીપણામાં જે રાગાદિ દોષોને જીતવાપૂર્વક વર્તી રહ્યા છે તે સયેાગી કેવલી જિના કહેવાય છે. (૧૪) અયોગી કેવલી જિન : ઉપર કહેલા યેાગા જેમને હાતા નથી તે અચેગી કેવલીએ છે. શલેસી અવસ્થામાં જેમના બિલ્કુલ મનવચનકાયાના વ્યાપારો અધ થયા છે તે અચેાગી.
આ ૧૪ જીવસમાસો, એટલે સમગ્ર જીવસમુદાયના સંગ્રહ કરનારા ભેટ્રો ક્રમપૂ ગતિ વગેરે મા ણા સ્થાનામાં, આ પ્રકરણમાં વિચારવા. (૯)