________________
જીવસમાસ
મિશ્રમાં નથી જવાતું. આ મિશ્રષ્ટિએ પણ કોઈક વખત ઉત્કૃષ્ટથી અસંખ્યાતા મળે છે. એ પણ અહિ' જ કહેશે.
(૪) અવિરત સમ્યગ્દષ્ટિ વિમતે ાંત વિશ્તા સ્થાર્થર્મલ વડે કરી કરે છે. વૃત પ્રત્યયમાં વિશ્ત શબ્દ થયા જે વિરત નથી તે અવિરત, અથવા નપુ ંસક ભાવમાં ઘૃત પ્રત્યય લાંગે છતે વિરમણુ વિરત, જેને સાવદ્ય ગાનું પચ્ચક્ખાણ જ નથી તે અવિરત તેવા જે આત્મા તે અવિરત સમ્યગદષ્ટિ.
અહિ' ભાવાર્થ આ પ્રમાણે છે, જેનુ પૂર્વમાં વર્ણન કરી ગયા છે, એવા ઉપશમ સમ્યક્ત્વ વાળા આત્મા શુદ્ધ દન મેહનીયના પુ ંજ (ઢગલા) ના ઉદયવાળા થાય તા ક્ષયાપશમ સમ્યગદષ્ટિ કહેવાય છે.
દન સપ્તકના ક્ષયપૂર્વક ક્ષાયિક સમ્યગદષ્ટિ કહેવાય છે. તે આત્મા પરમાત્મા વડે નિરૂપિત સાવયેગ વિરતિને દેશથી અથવા સ થી મોક્ષમહેલમાં ચડવા માટે નિ:સરણી સમાન જાણવા, છતાં પણુ અપ્રત્યાખ્યાનાવરણુ, પ્રત્યાખ્યાનાવરણ કાયાના ઉદયથી રાકાયેલા આત્મા દેશિવેતિ કે સવિરતિને સ્વીકારતા નથી અને તેના પાળવા માટે પ્રયત્ન પણ કરતા નથી આત્મા અવિરત સમ્યગૂદૃષ્ટિ કહેવાય છે. અવિરત સમ્યગદ્રષ્ટિએ હુંમેશાં અસ ખ્યાતા જ પ્રાપ્ત થાય છે.
૫ દેશવિરિત : સ્થૂલ પ્રાણાતિપાત વગેરે સવ વ્રત વિષયક અનુમતિ કે સર્વ સાવદ્યયેાગના દેશ એટલે કે એક વ્રત વિષયક અનુમતિ છેડીને જૈને વિરતિ તે દેશિવરિત. એને સર્વ સાવદ્ય યાગની વિરતિ પ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદયથી હોતી નથી તે દેશિવરતિ સમ્યગદષ્ટિ કહ્યું છે કે,
सम्म सण सहिओ गिरहंतो विरइमप्पासत्तीए । एगव्वयाइ चरिमो अणुममितेति देसजई ||१||
સમ્યગ્દર્શન સહિત અલ્પશક્તિના કારણે એકત્રત વગેરે અથવા અનુમતિમાત્ર પણ વિરતિને ગ્રહણ કરે તે દેશિવર્ણિત છે.
परिमियमुवसेतो अपरिमियमणंतयं परिहरतो
पावर परम्मि लोए अपरिमियमणंतयं सोक्खं ॥
અપરિમિત અને અનંત પદાર્થના ત્યાગ કરવા પૂર્વક અલ્પ પદાર્થીનું સેવન કરતા આત્મા પરલેાકમાં પરિમિત અનત સુખને પ્રાપ્ત કરે છે. આ દેશવિરત આત્માએ સવ
કાળમાં અસંખ્યાતા પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે સર્વવિરતિથી રહિત પ્રાણીએ વડે થતા જીવભેઢાનુ વર્ણન કર્યુ.. હવે સર્વવિરતિ યુક્ત પ્રાણીએ વડે થતા જીવભેદોનુ વર્ણન કરે છે.
(૬) પ્રમત્ત (૭) અપ્રમત્ત :-સર્વ સાવદ્ય ચેગથી અટકેલા વિરતિધરા એ પ્રકારે છે. પ્રમત્ત અને અપ્રમત્ત, તેમાં સંજવલન કષાયના ઉદયી મદ્ય, વિષય, કષાય, નિદ્રા