________________
ચૌદ
ગુણ સ્થાન વિવર્ણ
૧૧
દલીયાના અભાવ રુપ અંતરકરણને કરે છે. એ અંતરકરણ કરે છતે મિથ્યાત્વ માહનીય ક્ર'ની એ સ્થિતિ થાય છે.
(૧) અંતરકરણની નીચેની અતમુહુત પ્રમાણની પહેલી સ્થિતિ.
(૨) અંતરકરણની ઉપરની અંતર્મુહુત ન્યૂન અતકોટાકોટી સાગરોપમ પ્રમાણુની મીજી સ્થિતિ. તેમાં પહેલી સ્થિતિમાં મિથ્યાત્વના દલિકાના ભોગવટા હાવાથી તે મિથ્યાદૃષ્ટિ જ છે. અંત હુત પછી તેની નીચેની સ્થિતિમાં દલિયાના ક્ષય થયે છતે અંતરકરણના પ્રથમ સમયમાં જ મિથ્યાત્વના દલિયાના અભાવ હાવાથી ઔપમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. જેમ દાવાનલ પૂર્વે ખળેલા અથવા ઉખર ભૂમિને પ્રાપ્ત કરી જાતે જ એલવાય છે. તેમ મિથ્યાત્વાદય રૂપી અગ્નિ પણમિથ્યાત્વના પ્રદેશ ભોગવવા યાગ્ય મિથ્યાત્વદલિકના અભાવરૂપ અંતરકરણને પ્રાપ્ત કરી શાંત થાય છે તે વખતે પરમ નિધાન પ્રાપ્તિ સમાન અંતર્મુહુત` ઉપશાંતાવસ્થામાં જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા જેટલા સમય બાકી હોય ત્યારે કેઇક મહાબીકણ છત્રને ઉભા થવાના સ્વભાવવાળા અનંતાનુબાંધી કષાયના ઉદય પ્રાપ્ત થાય છે જેના ઉદયથી તે જીવ આસાદન (સાસ્વાદન) સભ્યષ્ટિ થાય છે. ઉપશમ શ્રેણીથી પડતા અથવા અનંતાનુબંધીના ઉદયથી કોઈ પણ જીવ આસાદન સમ્યગદૃષ્ટિપણાને પામે છે. આ અવસ્થામાં આત્મા જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલીકા રહે છે, પછી અવમેવ મિથ્યાત્વના ઉદયથી મિથ્યાર્દષ્ટિ થાય છે. વિસ્તારથી સર્યું, આસાઇન સમ્યગ્દષ્ટિ જીવો કોઇક વખત ઉત્કૃષ્ટથી અસંખ્યાતા પ્રાપ્ત થાય છે. વધુ વિસ્તાથી આગળ ઉપર કહેશું.
(૩) મિશ્ર : સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ મનેથી મિશ્રિત દૃષ્ટિ તે મિશ્રર્દષ્ટિ, આનુ તાત્પર્ય આ પ્રમાણે છે. આગળ વર્ણન કરેલી વિધિ પ્રમાણે પ્રાપ્ત કરેલ ઔપશમિક સમ્યક્ત્વ વડે મદન કેાદરાની જેમ (મદન કેદ્રવાવાસિત દૃષ્ટાંત) અશુદ્ધ દનમાહનીય ક ને જીવ શુદ્ધ કરી ૩ પ્રકારે કરે છે તે આ પ્રમાણે શુદ્ધ, અશુદ્ધ અને અવિશુદ્ધ એ ત્રણ પ્રકારની ઢગલીમાં જ્યારે અવિશુદ્ધ ઢગલીના ઉદય થાય ત્યારે તે ઉદયના વશથી જીત્રને અહું ત્તત્વ પ્રત્યે અશુદ્ધ શ્રદ્ધા થાય છે. તેથી તે જીવ મિશ્રષ્ટિ કહેવાય છે, એટલે સમ્યગૢમિથ્યાદષ્ટિ કહેવાય છે. આ ગુણસ્થાનકે જીવ અ ંતર્મુહુ` માત્ર રહે છે. અને તે પછી જીવ અવશ્યમેવ સમ્યક્ત્વને અથવા મિથ્યાત્વને પ્રાપ્ત થાય છે. કહ્યુ છે કે,
मिच्छाओ संकति अविरुद्धा होइ सम्म मिसेसु माओवादी सम्मा मिच्छं न पुण मीसं ॥ ९ ॥
મિથ્યાત્વમાંથી સમ્યકત્વમાં અને મિશ્રમાં જવું એટલે સ ંક્રાંત થવુ અવિરુદ્ધ છે, મિશ્રમાંથી સમ્યક્ત્વ અને મિથ્યાત્વમાં જવાય છે. સમ્યમાંથી મિથ્યાત્વમાં જવાય પણ