________________
જીવસમાસ
અનંતાનુબંધી કષાયને જેમાં ભાગવટો હોય છે. નિરુક્તિથી ય શબ્દના લાપ થયે છે. અન’તાનુ બધી કષાયના ઉદય હોયે છતે આસાદન ગુણુ સ્થાનકમાં અનંતસુખરૂપ ફળને આપનાર કલ્યાણ રૂપી વૃક્ષના બીજ સમાન ઔષશમિક સમ્યકૃત્વના લાભને જઘન્યથી એક સમયમાં અને ઉત્કૃષ્ટથી છ આવલીકામાં નાશ કરે છે. આસાદન ગુણસ્થાનના યાગથી જીવ આસાદન સમ્યક્દષ્ટિ કહેવાય છે.
અથવા ચારે તરફથી ઔપશર્મિક સમ્યક્ત્વના નાશ કરે અને અનંતાનુબંધી કષાયના જ ભોગવટો કરે તે આશાતન. અને તેવા આત્મા આશાતન સમ્યગ્દષ્ટિ.
જે સમ્યકત્ત્વ રૂપી રસના હજુ સુધી પણ આસ્વાદન કરે છે. હજી તેના સ્વાદ છેડયા નથી તે આસ્વાદન સભ્યદૃષ્ટિ. આસ્વાદન સમ્યકત્વ જે પ્રમાણે થાય છે તે પ્રમાણે કહે છે.
૧૦
અત્યંત ઊંડા અપાર સ`સાર સાગરમાં રહેલા પ્રાણિએ સદુઃખ રૂપી વૃક્ષના ખીજ રૂપ મિથ્યાત્વ જ જેનું કારણ છે, એવા અનંતા પુદ્ગલપરાવર્તી સુધી લાખા દુઃખાના અનુભવ કરીને કોઈપણ રીતે તથાભવ્યત્વના પરિપાકથી પતના પત્થર જેમ નદીમાં વારવાર અથડાવાના કારણથી ગાળ થાય છે, તેમ સ્વાભાવિક અધ્યવસાય વડે થયેલા યથાપ્રવૃત્તકરણ વડે આયુષ્ય કમને ડી જ્ઞાનાવરણાદિ છ કર્મની અન્તઃકોડાકોડી સાગરોપમ પ્રમાણુ કર્મીની સ્થિતિ કરે છે. અહિં આગળ તેવા પ્રકારના કમત્રના પડલાથી તિરસ્કૃત થયું છે જે જીવનું વીય વિશેષ એવા પ્રાણીઓથી ન ભેઢાય એવી કશ કઠીન લાંખા વખતની ખંધાયેલી અને ન જણાય એવી ગાંઠની જેમ એક પરિણામથી ઉત્પન્ન થયેત્ર ગાઢ રાગદ્વેષના પરિણામ રૂપ પૂર્વીમાં કદીયે ભેદાયેલ નથી એવી ગાંઠ હાય છે. કહ્યું છે કે,
' गठित सुदुभेओ कक्खड जीवस्स कम्मणिओ घण
घण रूढगूढ गंठिव्व । रागद्दोस परिणामो ॥१॥
અત્યંત દુર્ભે, કઠણ, કશ ન જણાય એવી ગાંઠની જેમ જીવના કર્મ થી ઉત્પન્ન થયેલ ગાઢ રાગદ્વેશના જે પરિણામ એજ ક ગ્રંથી છે.
આ ગાંઠ સુધી તે અભવ્ય આત્માએ પણ યથાપ્રવૃત્તકરણ દ્વારા કર્મ ખપાવી અન તીવાર આવે છે, પરંતુ ગ્રંથી ભેદ કરવા માટે અસમર્થ એવા તે ફરી સકલેશાધીન થઇ ઉત્કૃષ્ટ સ્થિતિના ક`ધ કરે છે. કોઇક મહાત્મા માક્ષસુખ જંતુ નજીક છે, એવા તથા નિવારી ન શકાય એવા પ્રકારના વીય સમુહ જેને અત્યંત ઉલ્લસિત થયા છે એવા તે પુરૂષ પ્રચંડ વખ્ત દંડ વડે કરીને જેમ પતને તેમ ઉપર કહેલી કમીને પૂર્વે અનુભવેલુ` નથી એવા વિશિષ્ટ કોટીના વિશુદ્ધિ સ્વરૂપ અપૂર્ણાંકરણ વડે તેને ભેદે છે. તે ગાંઠને ભેદીને વિશિષ્ટતર વિશુદ્ધિ રૂપ અનિવ્રુતિકરણનો અનુભવ કરતા મિથ્યાત્વની સ્થિતિને ઉદયક્ષણથી આરભો અંતર્મુહુત પહેલા તેના પ્રદેશને ભગવવા ચાગ્ય મિથ્યાત્વના