________________
પ્રકરણ ૨ ચૌદ ગુણુ સ્થાન વિવરણુ
કયા ચૌદ જીવસમાસ છે કે જેની તમે અહિં વ્યાખ્યા કરવાના છે ? मिच्छाssसायण मिस्सा अविरयसम्मा य देसविरया य । बिरया पमत्त इयरे अपुव्व अणियट्टि सुहुमा य ॥८॥ उवसंत स्त्रीणमोहा संजोगी केवलिजिणो अजोगी य । च जीवसमासा कमेण ITSનુમંતવ્ય ॥૨॥
ગાથા : ૧ . મિથ્યાત્વ, ૨ સાસ્વાદાન, ૩ મિશ્ર, ૪ અવિરતિસમ્યગ્દષ્ટિ, ૫ દેસિવરિત ૬ સર્વવિરતિ, ૭ અપ્રમત્ત, ૮ અપૂર્ણાંકરણ, ૧૦ સુક્ષ્મસ પરાય ૧૧ ઉપશાંતમાહ, ૧૨ ક્ષીણમાહુ, ૧૩ સયાગી કેવલી, ૧૪ અયાગી કેવલી એ પ્રમાણે ચૌદ જીવસમાસ ક્રમપૂર્વક જાણુવા, (૮-૯)
ટીકા (૧) મિથ્યાત્વ, :- સુચામાત્રäાત સૂત્રસ્ય એ ન્યાયાનુસારે પદના એક દેશવડે સંપૂર્ણ પદના આધ થાય છે. મિન્ના પદ પરથી મિથ્યાત્વ. તે મિથ્યાત્વ ધ ંતુરો ખાધેલા પુરૂષ જેમ સફેદ વસ્તુ પીળી જ જુએ તેમ મિથ્યાત્વથી વાસિત આત્મા પણ સČજ્ઞપ્રરૂપિત તત્વને વિપરીત રીતે ગ્રહણ કરે છે. મિથ્યાત્વ માહનીય કર્માંના ઉદયથી, જિનદૃષ્ટ યથાસ્થિત તત્ત્વની શ્રધ્ધાથી રહિત આત્મા મિથ્યાદ્રષ્ટિ કહેવાય. કહ્યું છે કે
4
त मिच्छत्तं जमसद्दहणं तच्चाण होइ भावाणं ।
'
संसइयमभिग्गहियं अणभिग्गहियं च तं तिविहं ॥
જે તત્ત્વના ભાવાની અશ્રદ્ધારૂપ ભાવે છે જ મિથ્યાત્વ છે. તે મિથ્યાત્વ સાંશયિક, અભિગ્રાહીક, અણુભિગ્રાહિક એમ ત્રણ પ્રકારે છે....બીજાઓએ પણ કહ્યું છે કે ' पयमक्खरं पि एक्कंपि जो न रोएइ सुत्तनिट्ठि | सेसरोयंतो विहु मिच्छदिट्ठी जमालिव्व ॥ २ ॥
સૂત્રમાં બતાવેલા એકપણુ પદ કે અક્ષર પર જેને અશ્રદ્ધા હોય ભલે તેને સમસ્ત શ્રુતપર શ્રદ્ધા હાય છતાં તે જમાલીની જેમ મિથ્યાર્દષ્ટિ કહેવાય છે.
(૨) સમસ્તજીવરાશિના અનંતતમભાગ સિવાયના સર્વે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. સાસ્વાદન-પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્તિરૂપ લાભને સાતિ અપનતિ દૂર કરે તે સાસ્વાદન.
જી. ૨