________________
•
જીવરાભાસ
પક્રમલ વગેરે પ્રત્યેની અપેક્ષાએ થેડા જીવે છે. તે છથી આગળ કહેલ યુક્તિ પ્રમાણે સર્વ પુદ્ગલે અનંતા છે એટલે અનંતગુણ છે તે પુદ્ગલોથી આગળ કહેલ યુક્તિ પ્રમાણે સમયે અનંતગુણા છે. સમયથી સર્વ દ્રવ્ય વિશેષાધિક છે કેમકે સર્વે સમયે દરેક દ્રવ્યરૂપે જ સિદ્ધાંતમાં કહેલા છે. તેથી જે બીજા જીવપુદ્ગલદ્રવ્ય છે તે આ સમયેના અનંતતમે ભાગે રહેલ છે. જે ધમધર્માકાશાસ્તિકાય રૂ૫ ત્રણ દ્રવ્ય છે તે સર્વ કમાં સમયરૂપ દ્રવ્યરાશિમાં મેળવતા જે દ્રવ્યરાશિ થાય છે તે ફક્ત સમય દ્રવ્યરાશિથી વિશેષાધિક થાય છે એ સુગમ છે સર્વ દ્રવ્યથી તેના પ્રદેશ અનંતગુણ છે કેમકે ફક્ત એક કાકાશ દ્રવ્યના સર્વ દ્રવ્યથી અનંતગુણ પ્રદેશથી તેના પર્યાયે અનંતગુણ છે કેમકે એકએક પ્રદેશ અનુગત અને વ્યાવૃત અનંત પર્યાય રૂપ છે (૫)
આ પ્રમાણે બીજી પણ પ્રક્ષેપ ગાથાઓની સિદ્ધાંતાનુસારે વ્યાખ્યા કરવી.
ગ્રંથ સમાપ્ત.