________________
અલ્પબહુવૈદ્ધાર જાય છે. ફરીથી કેવા અર્થો તે કહે છે જે અર્થ જિન પદિષ્ટ છે અને સૂત્રથી ગણધર ભાષિત છે.
આને તાત્પર્યાથે આ છે જિનાગમમાં કહેલ સમસ્ત વિશેષથી યુક્ત જીવ વગેરે પદાર્થોને વિસ્મરણ વગર ધારણ કરવામાં તે જીવ સમર્થ થાય છે કે જીવન જીવસમાસ પ્રકરણના અર્થમાં ઉપગવાળો હોય છે. આથી તેના અર્થ છો એ જીવસમાસના અર્થોમાં ઉપગવાળા થવા માટે હંમેશા પ્રયત્ન કરે. (૨૮)
જીવસમાસના અર્થોમાં ઉપયોગવાળાને બીજું પણ ફળ થાય છે તે કહે છે. एवं जीवाजीवे वित्थभिहिए समासनिबटठे । उवउत्तो जो गणए तस्स मईजायए विउला ॥२८५॥
ગાથાર્થ : આમ જીવાજીવના સિધાંતમાં વિસ્તારથી કહેલ પણ અહી સંક્ષેપમાં કહેલ
પદાર્થોમાં જે ઉપગવાળો થઈ એને ગુણે છે તેની બુધ્ધિ ઘણી થાય છે.(૨૮૫)
ટીકા ? જીવ અજીના સિદ્ધાંતમાં વિરતારથી કહેલ અને અહીં તે આગળ કહ્યા પ્રમાણે સંક્ષેપથી બનાવેલ અર્થોમાં જે જીવ ઉપગવાળો હોય એક ધ્યાનમય થઈ જાય એને ગણે છે, સાંભળે છે, વિચારે છે, તેની બુદ્ધિ ઘણી વિસ્તારવાળી થાય છે. આને તાત્પર્યાથે આ પ્રમાણે છે.
આગમમાં વિસ્તારથી કહેલ અને અહીં આગળ કહેલ ક્રમ પ્રમાણે ગાથાના સંક્ષે પમાં જણાવેલ સદુપદપ્રરૂપણુ વગેરેના ભાવયુક્ત જે જીવ અજીવ પદાર્થોને ઉપવાળે થઈ ચિંતન કરે તેને તે ચિંતન કરવાથી ઉત્તરોત્તર ક્રમપૂર્વક ઘણી વિસ્તારવાળી બુદ્ધિ થાય છે. (૨૮૫)
આ પ્રમાણે પ્રકરણનું સમર્થન અને નિગમ કર્યો છતે કેટલીક સૂત્રપ્રતમાં આ પ્રક્ષેપ ગાથા લખેલી દેખાય છે. આ આ ગાથાની પૂર્વના ટીકાકારે એ વ્યાખ્યા કરી નથી છતાં પણ શિના ઉપકાર માટે અમે વ્યાખ્યા કરીએ છીએ.
जीवा पोग्गल समया दव पएसा य पज्जवा चेव ।
थोवाई अणताइ विसेसमहिया दवे अणता ॥१॥ ગાથાર્થ : સહુથી છે, તેનાથી પુદ્ગલે, સમય, દ્રવ્ય પ્રદેશ અને પર્યા અનતા વગેરે રૂપે એક એકથી અનંતગણ વિશેષ રૂપે જાણવા. (૧)
જીવ વગેરે પદેને થડા વગેરે પ સાથે યથાગ્ય સંબંધ કર.