SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ જીવસમાસ પરિણામિક ભાવ હોય છે. પણ ઔપશમિક વગેરે હેતા નથી. તેમાં અ ને ઔદયિક ભાવ ઔદાયિક વગેરે શરીરમાં નામકર્મના ઉદય વગેરેથી ઉત્પન્ન થયેલ સુરૂપકુરૂપ વગેરે વિચારવું બીજામાં ઉદય એજ ઔદયિક એ પ્રમાણેની વ્યુત્પત્તિથી જ્ઞાનાવરણ વગેરે કર્મ રૂપ અછમાં ઔયિક ભાવનું વર્ણન કરવું. બાકી વિપાકથી અનુભવવા રૂપ ઉદય તે જીવ અને કર્મમાં રહે છે. (ર૬૫) પ્ર. જે આ પથમિક વગેરે ભાવે જીવેના કહ્યા. તેમાંથી કયા ભાવ કયા કર્મમાં થાય છે? ७. : उदईओ उपसमिओ खइओ मीसो य मोहजा भावा। उवसमरहिया घाइसु हाँति उ सेसाई ओदइए ॥२६६॥ ગાથાર્થ ઓયિક, ઓપશમિક, ક્ષાયિક ક્ષાપશમિક આ ચાર ભાવે મેહનીયકર્મમાં થાય છે પથમિક સિવાયના ત્રણ ભાવે ઘાતિકર્મોમાં થાય છે. બાકીના ભાવે કર્મના ઉદયમાં છે. (૨૬૬) ટીમર્થ : ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક આ ચારે ભાવે મેહનીય કર્મમાં થતા હોય છે. મેહના થાય છે એટલે મિથ્યાત્વ વગેરે ભેવાળા મેહનીયકર્મમાં આ ચારે ભાવે થાય છે જે હેયે છતે બ્રાન્તિ વગેરે થાય છે તેમ. જ્ઞાન વગેરે ગુણને હણવાને જેએને સ્વભાવ છે. તે ઘાતકર્મ, જ્ઞાનાવરણ વગેરે ચાર કર્મરૂપે છે એ ચારમાંથી મેહનીય કર્મ કહી દીધું હોવાથી બાકીના ત્રણ જ અહીં જણાય છે. આથી તે જ્ઞાવરણ દર્શનારણ, અંતરાય રૂ૫ ત્રણ ઘાતકર્મોમાં પથમિક છોડીને આજ ઔદયિક, ક્ષાયિક ક્ષાપથમિક રૂપ આગળ કહેલ ત્રણ ભાવે હોય છે. ઔપશમિક મેડનીયકર્મને છોડીને બાકીના કર્મોમાં તે નથી કેમકે મોદવસે એ પ્રમાણે શાસ્ત્ર વચન છે. . બાકીના વેદનીય, આયુનામ, ગેત્ર રૂપ ચાર કર્મોમાં ઔદવિકભાવ હોય છે બાકીનામાં નહીં. ગાથામાં વિભક્તિને વ્યત્યય એટલે ફેરફાર થવાથી જુની જગ્યાએ લાદ થયું છે. પ્રઃ આ કર્મો ક્ષાયિક ભવમાં પણ હોય જ છે કેમકે શૈલેષી અવસ્થામાં આ કને પણું ક્ષય થાય છે. બીજા ગ્રંથમાં કહ્યું પણ છે કે, “મેહનીય કર્મને જ ઉપશમ હોય છે. ચારે ઘાતકર્મોને ક્ષયે પશમ, આઠ કર્મોને ક્ષાયિક, પરિણામિક અને ઔદયિક ભાવ હોય છે તે પછી આ ચાર કર્મોને ક્ષાયિક ભાવ કેમ ન કહ્યો? ઉ. ? સાચી વાત છે. પરંતુ જેમ જ્ઞાનાવરણ વગેરેના ક્ષય થવાથી વિશિષ્ટ કેવળજ્ઞાન વગેરે લબ્ધિઓ પ્રગટ થાય છે. તેમ આઠ કર્મોનો ક્ષયથી કઈ વિશિષ્ટ લબ્ધિ ઉત્પન્ન થતી હોય એમ સિદ્ધાંતમાં સંભળાયું નથી. એક સિદ્ધત્વ લબ્ધિ છે. પણ તેની ગણત્રી કરી નથી, કેમકે કે ફક્ત એકજ છે આથી તે ચાર અઘાતી -
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy