________________
વિભાગ ૭
ભાવદ્વાર હવે વિતાવવાળાગાથામાં કહેલ દ્વાર ક્રમાનુસારે સાતમું ભાવઢાર કહે છે. उवसम खइओ मीसो उदओ परिणाम सन्निवाओ य ।
छध्धा जीवसमासो परिणामुदओ अजीवाणं ॥२६५॥ ગાથા : ઓપશમિક, ક્ષાયિક, મિશ્ર એટલે ક્ષાપશામિક, દાયિક, પારિણામિક,
સાનિપાતિક એમ છ પ્રકારે જીવસમાસ છે અને અને પરિણામિક અને
1.
ઔદયિક એમ બે પ્રકારે છે. (૫)
ટીકાર્થ = સૂચન કરે તે સૂત્ર અને પદના એક દેશ વડે સમસ્ત પદ જણાય છે માટે માથામાં ઉઘરામ વગેરે કહેલ પદ દ્વારા સિદ્ધાંતમાં કહેલ ઔપશમિક વગેરે છ ભાવને નિર્દેશ જાણવો. તે આ પ્રમાણે ૧ ઔપશમિક ૨ ક્ષાયિક ૩ મિશ્ર એટલે ક્ષાપશમિક ૪ ઔદાયિક ૫ પરિણામિક અને સાન્નિપાતિક તેમાં ઉપશમન એટલે ઉપશમ, રાખથી ઢંકાયેલ અગ્નિની જેમ કર્મની અનુદયવાળી અક્ષીણું જે અવસ્થા તે ઔપશમિક અથવા તે અવસ્થા વડે તૈયાર થયેલ જે ભાવ તે ઔપશમિક. કર્મને જે ક્ષય અથવા ક્ષય વડે જે થયેલ હોય તે ક્ષાયિક ઉપર કહ્યા પ્રમાણે કર્મને જે ક્ષય અને ઉપશમ ભાવ તે લાપશમિક અથવા તે બે વડે થયેલ ભાવ તે ક્ષાપશમિક, જેમ કંઈક બુઝાયેલ અને કંઈક ઢંકાયેલ અગ્નિની જેમ. જ્ઞાનાવરણ વગેરે કર્મોને પિતા પોતાના સ્વરૂપે વિપાકેદય રૂપ જે અનુભવવું તે ઔદાયિક અથવા વિપાકેદય વડે થયેલ જે ભાવ તે દાયિક. તે તે સ્વરૂપ વડે વસ્તુઓનું જે થવું કે પરિણમવું તે પરિણામ, તે જ પરિણામિક અથવા તે પરિણામ વડે થયેલ જે ભાવ તે પારિણામિક. આ કહેલા ભાવેને જે બે વગેરે રૂપ જે મેળાપ થાય તે સાનિપાતિક, તે જ અથવા તે સન્નિપાત વડે થયેલ જે ભાવ તે સાનિ પાતિક, આ છયે આગમમાં ભાવ તરીકે કહેવાય છે તેમાં વિશિષ્ટ કારણે વડે અથવા સ્વભાવથી જીવાજીનું તે તે સ્વરૂપે થવું તે ભાવે થાય છે. અથવા તે તે સ્વરૂપે થવા વડે થાય છે.
આમ આ છ ભાવોને સ્વરૂપથી જણાવી જીવસમાસોમાં તે શી રીતે સંભવે છે તે બતાવે છે. મિથ્યાદ્રષ્ટિ ચૌદ પ્રકારનો આ જીવસમાસ, આ છે ભાના સબંધથી છ પ્રકારને થાય છે. એટલે આ છયે ભાવે જેમાં હેય છે તે પછી અજીમાં આ ભાવે કેટલા હોય છે? તે કહે છે. અ ને એટલે શરીર, ધર્માસ્તિકાય વગેરેને દયિક અને