________________
:૨૯૦
જીવસમાસ
જે ગાથામાં કહ્યો છે. બાકીને તે અમારા વડે સૂચન કરવા ગ્ય હેવાથી બતાવાયે છે. એમ જાણવું. જ્યાં આગળ જેઓને જેટલું ઉત્પાદને આ વિરહકાળ કહ્યો છે, તેટલે જ તેમને ત્યાં આગળ ઉદ્વર્તનાને વિરહકાળ પણ કહે. સિદ્ધાંતમાં તે પ્રમાણે જ પ્રતિપાદન કર્યું છે. ફક્ત અમુક જેમાંથી મરણ પામી (નીકળીને) બીજા સ્થાને જવા રૂપ ઉદ્વર્તના કહેવી.(૨પ૦).
હવે સામાન્યથી જ ત્રસ વગેરે જેવેની પ્રથમ પ્રતિજ્ઞા રૂપ અંતરનું પ્રતિપાદન કરે છે. थावरकालो तसकाइयाण एगिदियाण तसकालो।
वायरसुहुमे हरिएअरे य. कमसो पऊंजेज्जा ॥२५१॥ ગાથાર્થ : ત્રસકાયેનું અંતરકાળ સ્થાવરકાળ છે, એકે કિયોને ત્રસકાળ અંતર છે, બાદરને
સમકાળ અને સૂમ બાદરકાળ, વનસ્પતિકાયને પૃથ્વી વગેરે ઇતરકાયને
વનસ્પતિકાય અંતરકાળ છે એમ કમશ: જેડવું. (૨૫૧) ટીકાથી ઉત્પન્ન થનારા જીવડે દરેક ક્ષણે જે પુષ્ટિભાવને પમાડાય તે કાય એટલે સમુદાય, ત્રોનીકાય તે ત્રસકાર, ત્રસકાય રૂપે તે ત્રસાયિક જીવે, તે ત્રસજીની કાય તે ત્રસકાય. તે ત્રસકાયને છોડી બીજા સ્થાને ઉત્પન્ન થનારાઓ ફરીથી ત્રસકાયની ઉત્પત્તિમાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સ્થાવર એટલે એનેંદ્રિય છે સંબંધી જે કાળ તે અંતર રૂપે થાય છે. અને તે અંતરકાળ અહીં જ આગળ કાળદ્વારમાં એકેંદ્રિયને કાળ કહેવાના અવસરે આવલિકાના અસંખ્યાતમા ભાગે રહેલ સમયરાશિ પ્રમાણ પુદ્ગલ પરાવર્ત કાળ રૂપે છે એમ કહ્યું છે.
પૃથ્વીકાય વગેરે એન્દ્રિય જીવોને એકેદ્રિયપણું છોડી બીજી જગ્યાએ ઉત્પન્ન થઈ ફરી એકેદ્રિયપણુની પ્રાપ્તિમાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રસકાળ અંતર રૂપ થાય છે તે આ જ ગ્રંથમાં આગળ કાળદ્વારમાં ત્રસજનકાળ કહેવા વખતે સાધિક બે હજાર સાગરેપમ પ્રમાણ કહ્યો છે આ પ્રમાણે દિશાસૂચન માત્ર કરી બાકીના બાદર વગેરેના અંતરકાળને બતાવે છે.
જેમ ત્રસેને સ્થાવરકાળ અને સ્થાવરેને ત્રસકાળ ઉપર કહેલા પ્રકાર વડે ઉત્કૃષ્ટ અંતરકાળ છે. તેમ બાદરને સૂક્ષમકાળ અને સૂક્ષોને બાદરકાળ ઉત્કૃષ્ટ અંતરકાળ વગેરે પણ ઉપર પ્રમાણેના કમપૂર્વક બુદ્ધિમાને એ દરેકની સાથે જોડી દેવું એમ સમુદાયાથે થયે. . આને તાત્પર્યાર્થ આ પ્રમાણે છે - બાદર નામકર્મના ઉદયવાળા પૃથ્વી વગેરે છનું બાદરમાંથી બીજા સ્થાનમાં ઉત્પન્ન થઈ ફરીથી બાદરમાં ઉત્પત્તિ થવામાં જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ સૂમ નામકર્મના ઉદયવાળા જે છે તેના સંબંધી