________________
પ્રકરણ ૩ જી. અંતરદ્વાર
चवीस मुहुत्ता सत्त दिवस पक्खो य मास दुग चउरो । छम्मासा रयणासु चवीस मुहुत्त सणियरे ॥ २५० ॥
ગાથા : ચાવીસ મુદ્ભૂત', સાત દિવસ, પંદર દિવસ, એક માસ, બે માસ, ચાર માસ, અને છમાસ, રત્નપ્રભા વગેરે નકામાં અતરકાળ જાણવા અને ચાવીસ મુદ્દતના સમૂચ્છિમ મનુષ્યના અ’તરકાળ છે. (૨૫૦)
ટીકા : નર્કગતિમાં તિય ચ, મનુષ્ય ગતિના જીવો સતત ઉત્પન્ન થાય તા હંમેશા ઉપન્ન થાય. કાઇક વખત અ'તર પડે તે કેટલું અંતર પડે તે કહે છે. સામાન્યથી સર્વે નરક આશ્રયીને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ખાર મુહુ'નુ' અતર પડે છે. આટલા કાળમાં ખીજા સ્થાનેથી આવીને એકપણ જીવ નકગતિમાં ઉત્પન્ન થતા નથી. આ વાત સૂત્રમાં કહી હોવા છતાંપણ સ્વય' જાણી લેવી. આગમમાં પણ કહ્યું છે કે, “હે ભગવંત! નરક ગતિ કેટલા કાળ સુધી ઉપરાત વડે વિરહિત હાય છે ? હૈ ગૌતમ ! જઘન્યથી એક સમય એને ઉત્કૃષ્ટથી ખાર મુહૂર્ત સુધી,” આમ સામાન્ય થી નરકગતિમાં ઉપપાતનુ અ ંતર કહ્યું. વિશેષ વિચારણામાં તા રત્નપ્રભા વગે૨ે નરક પૃથ્વીએમાં જે. ઉત્પાદનું અંતર છે તે ગ્રંથકાર જાતે જ કહે છે. રત્નપ્રભાનરકપૃથ્વીમાં અન્ય સ્થાનથી આવીને ઉત્પન્ન થનાર જીવાના જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચાવીસ મુનું અંતર છે. ગાથામાં જેના અતરકાળ ખતાવવાના છે તે નરકપૃથ્વી રૂપ સાધ્યને અધ્યાહારથી લઈ ક્રમસર જાતેજ જોડી દેવુ.... મુહૂર્ત એટલે એ ઘડી પ્રમાણ ટાઇમ જાણવા, આ પ્રમાણે જઘન્ય અતર ખધે ઠેકાણે એક સમય જ છે.
ઉત્કૃષ્ટથી શર્કરાપ્રભામાં ઉત્પાદનુ અંતર સાત દિવસ, વાલુકાપ્રભામાં પંદર દિવસ રૂપ એક પખવાડિયાનુ અંતર, પકપ્રભામાં એક મહિનાનું અંતર, ધૂમપ્રભામાં બે મહિના, છઠ્ઠી તમઃ પ્રભામાં ચાર મહિના, સાતમી તમતમાપૃથ્વીમાં છ મહિના ઉત્કૃષ્ટ અંતર હાય છે. પેાતાતાના કહેલ કાળ સુધી આ નરકપૃથ્વીએમાં બીજા સ્થાનેથી આવીને એકપણુ કેાઈક વખત ન પણ ઉત્પન્ન થાય.
અહીં મૂઢ પ્રશ્નકાર પ્રશ્ન કરે છે.
પ્ર. : સામાન્યથી નરક ગતિમાં ખારમુહૂત પ્રમાણુના વિરહુકાળ કહ્યા છે અને વિશેષથી રત્નપ્રભા વગેરે નરકપૃથ્વીમાં ચાવીસમુહથી લઇ છ મહિના સુધીના આ વિચ્છે ફાળ કહ્યો છે પરંતુ કોઈ પણ જગ્યાએ ખારમુર્હુતના અંતકાળ કહ્યો નથી. જે .