________________
૨૮૦.
સમાસ
ગાથાથઃ પરમાણ અને બે પ્રદેશ વગેરેના ઔધોને દરેકને કાળ કેટલો થાય છે
જઘન્યથી એક સમય છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સપિણું કાળ છે.
પરમાણુ અને બે પ્રદેશ વગેરેના સ્કંધને દરેકનો કાળ કેટલે થાય છે? જઘન્યથી એક સમય, ઈતર એટલે ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ હોય છે એકલે પરમાણુ, પરમાણુ રૂપે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતિ ઉત્સર્પિણી અવસર્પિણી સુધી રહે છે. એ પ્રમાણે પ્રયાણક સ્કંધ પણ હયણુક અંધ રૂપે એટલી જ સ્થિતિવાળે હોય છે. એ જ રીતે વ્યણુક કંધ પણ, ચતુરણુકર્કંધ પણ યાવત અનંતાણુક સ્કંધ એટલી જ સ્થિતિવાળે કહ્યો છે યા કહે. (૨૪૨)
અ
ને
આ પ્રમાણે પાંચેય અળવદ્રવ્યનો સ્થિતિકાળ કહો તે કહેવાથી જીવે અને
કાળવિચાર પૂર્ણ થયે. તે પૂર્ણ થવાથી કાળદ્વાર રૂપ પાંચમું દ્વાર સમાપ્ત થયું.
હળદ્વાર સમાપ્ત