________________
ગુણવિભાગ કાળા
ર૭૫ ફરીથી કહ્યું છે. માટે પુનરુકતાને દેશ ન જાણો. મને ગ વગેરેને ઉકૃષ્ટ સ્થિતિકાળ સૂત્રમાં આગળ કહ્યો છે માટે અહીં ફરી નથી કહેતા. (૨૩૬)
પહેલા સામાયિક વગેરે પાચે ચારિત્રના ભેદને એકેક જીવ આશ્રયી જઘન્ય–ઉત્કૃષ્ટ સ્થિતિકાળ કહ્યો છે. હવે છેદે પરથાનીય, પરિહાર-વિશુદ્ધિ ચારિત્રને અનેક જીવ આશ્રયી સતત, જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી કેટલે કાળ હોય છે તેને વિશેષથી વિચારવાની ઈચ્છાથી જઘન્ય કાળ કહે છે,
अइढाइज्जाय सया वीसपुहुत्तं च होइ वासाणं ।
छेयपरिहारठाणं जहण्ण कालाणुसारो ऊ ॥ २३७ ॥ ગાથાર્થ : જઘન્યથી અઢી વર્ષ, છેદો સ્થાનીય ચારિત્રને કાળ છે. અને પરિહાર
વિશુદ્ધીને જઘન્યકાળ વીસથકત્વ વર્ષ પ્રમાણ છે. ટીકાર્ય : જઘન્યથી અઢી વર્ષ અનેક જીવ આશ્રયી છે પસ્થાપનીય ચારિત્રને કાળ છે. એ કાળ ઉત્સર્પિણીના ત્રીજા આરે નેવ્યાસી પખવાડીયા ગયા પછી પહેલા તીર્થકરની ઉત્પત્તિ થાય પછી છે પસ્થાનિય ચારિત્ર શરૂ થાય છે. તે અઢી વર્ષ સુધી તે પ્રથમ તીર્થંકરના શાસનમાં રહે છે. તે પછી બીજા તીર્થંકરના તીર્થ માં છે પસ્થાપનોય ચારિત્રને અભાવ હોય છે.
પરિહારવિશુદ્ધિ ચારિત્રવંતેની જઘન્યથી સતત વિધમાનતા વિશ પૃથત્વ વર્ષ સુધી હોય છે. તે શી રીતે હોય છે તે કહે છે.
સે વર્ષના આયુવાળા નવના ગણ આગળ કહેલા કારણે ઓગણત્રીસ વર્ષ પછી અવસર્પિણીના છેલ્લા તીર્થંકર પાસે પરિવાર વિશુદ્ધિ ચારિત્રને સ્વીકારી એકત્તેર વર્ષ સુધી સતત પાલન કરી, આયુષ્યના અંતે તેમની પાસે બીજા સે વર્ષના આયુવાળા નવને ગણ પૂર્વમાં કહેલ યુક્તિથી જ ગણત્રીસ વર્ષ પછી આ ચારિત્રને સ્વીકાર કરે અને એકેનેર વર્ષ સુધી સતત પાલન કરે. તે પછી આ ચારિત્રને કેઈપણ સ્વીકાર કરતું નથી. કારણકે તીર્થકર અને તીર્થંકર પાસે સ્વીકારેલ આ ચારિત્રવાળા સિવાય બીજા પાસે આ ચારિત્રને સ્વીકાર થઈ શકતું નથી. આ પ્રમાણે હોવાથી એક બેતાળીસ વર્ષ સુધી સતત આ ચારિત્રની વિદ્યમાનતા હોય છે. આજ કાળને વીસ પથકત્વ રૂપે ગણેલે છે એમ જાણવું. બે વર્ષ અધીક સાતવીસી એટલે એક બેતાલીસ વર્ષને વીસપંથકૃત્વમાં સમાવેશ થાય છે. (૨૩૭)
આ જ બે ચારિત્રને અનેક જીવ આશ્રયી ઉત્કૃષ્ટ કાળ કહે છે.