________________
૨૫૮
. ' છવાસમાસ
પુદ્ગલ પાવર્ત કાળ જેટલે કવે છે. જ્યારે મિથ્યાદ્રષ્ટિએ તિર્યંચમાં ઉત્પન્ન થયા પછી તે તિર્યંચ ભાવને ન છોડતા ઉત્કૃષ્ટટથી એટલા કાળ સુધી રહે છે ત્યારે આટલે કાળ તેમના મિથ્યાત્વને આ અસંખ્ય પુદ્ગલ પાર્વત રૂપ ઉત્કૃષ્ટ કાળ સિદ્ધ થાય છે.
મનુષ્યની પણ સામાન્યથી આઠભમાં પૂર્વકોડ પૃથકૃત્વ અધિક ત્રણ પામની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે આથી મિથ્યાદ્રષ્ટિને ઉત્કૃષ્ટથી મનુષ્યમાં પણ અવિચ્છેદપણે આટલા કાળ સુધી ભમતા તેમને મિથ્યાત્વને એટલે ઉકષ્ટ સ્થિતિકાળ યુક્તિથી આવે છે. આ પ્રમાણે મનુષ્ય તિર્યંચ રૂપ બે ગતિમાં મિથ્યાત્વને ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ કહ્યો.
હવે સમ્ભત્વના કાળની વિચારણા કરે છે. તેમાં તિર્યા અને મનુષ્યની સમ્યગદર્શન સંબંધી સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિકાળ કેટલે હોય છે? કોન શબ્દ અહિં મદિર સાથે પણ જોડ. સમ્યક્ત્વને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ મનુષ્ય અને તિર્યંચોની જેટલી ભવસ્થિતિ પ્રમાણ દરેકને તેટલા પ્રમાણ સમ્યગદ્રષ્ટિ તિયો મનુષ્યને હોય છે. આને તાત્પર્યાર્થ આ પ્રમાણે છે. તિર્યો અને મનુષ્ય બનેની ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ ત્રણ પલ્યોપમ પહેલા કહી છે. અને જ્યારે કર્મભૂમિને મનુષ્ય પહેલા અસંખ્યાતા વર્ષના આયુવાળા તિર્યંચનું આયુષ્ય બાંધી પછી દર્શન સપ્તકને ક્ષય કરી ક્ષાયિક સમકિતી થઈ દેવકુરુ, ઉત્તરકુરૂમાં ત્રણ પપમવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે તેને ક્ષાયિક સમકિતી સંબંધીત સમ્યકૃત્વને ત્રણ પલ્યોપમ રૂપ ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિકાળ સિદ્ધ થાય છે.
જ્યારે તે જ કર્મભૂમિનો મનુષ્ય પહેલા અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્યનું આયુષ્ય બાંધી પછી ક્ષાયિક સમકિત પામીને દેવકુફ વગેરેમાં ત્રણ પપમની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે તેમને ક્ષાયિક સમકિતી મનુષ્યની પણ આ સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિકાળ પ્રાપ્ત થાય છે. ( ક્ષાપશમિક સમ્યક્ત્વ આશ્રયીને આટલે કાળ નથી હોત. કેમકે તે સમકિત પરભવમાં અસંખ્ય વર્ષાયુવાળ હોતું નથી. લાપશમિક સહિતને વૈમાનિકેમાં ઉત્પત્તિ થાય છે તદ્ભવ સંબંધી તે પર્યાપ્ત અવસ્થામાં જ થાય છે. અપર્યાપ્ત અવસ્થામાં થતું નથી માટે ક્ષાપશમિક સમક્તિને કાળ દેશન થાય છે પણ સંપૂર્ણ ભવસ્થિતિ પ્રમાણ તે નથી પ્ર : કઈક કહે છે ભલે એમ છે, પરંતુ તિર્યંચોને ક્ષપકશ્રણના આરંભને નિષેધ
હોવાથી તેના સમ્યક્ત્વને કાળ અને ભવસ્થિતિકાળની સમાનતા હેઈ શકે જ્યારે મનુષ્યને કર્મભૂમિમાં જ પહેલેથી જ ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કરીને ત્રણ પપમ વાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય એ પ્રમાણે તમે પણ કહ્યું છે તે મનુષ્યપણું અને