________________
ગુણવિભાગ કાળ
૨૫૭
જે કોઈ પણ ભવનપતિ વગેરેમાંથી લઇ અનુત્તર વિમાનવાસી દેવામાં ઉત્પતિ સમયથી લઇ મચ્છુકાળ સુધી સમકિત સહિત દેવા હોય છે. તેની પણ જેમની જે પોતાની ઉત્કૃષ્ટ તેત્રૌસ સાગરોપમ સુધીની ભવસ્થિતિ હેાય તે તેમની ઉત્કૃષ્ટ સમકિતની સ્થિતિના સમાન થાય છે એમ પ્રસિધ્ધ છે.
પ્ર. : વૈમાનિક વાને જ ઉત્પત્તિથી લઇ સમ્યક્ત્વ સપન્નતા ઘટે છે. કેમકે પૂર્વ ભવના
સમતિ સહિત તેમાં ઉત્ત્પત્તિ માટે, ભવનપતિ, વ્યતર, ન્યાતિષીઓમાં તે કેવી રીતે હોઈ શકે ? કેમકે પૂર્વ ભવના સમકિત સાથે ઉત્પત્તિના અભાવ છે. સમ્પટ્ટુિ નીવા વિમાનયજ્ઞ' ન વધવું જ્ઞાઽ' સમ્યગદ્રષ્ટિ જીવ વૈમાનિક છેોડીને બીજું આયુષ્ય ખાંધતા નથી' એમ શાસ્ત્રવચન છે જો તમે તદ્દભવના સમ્યક્ત્વ પ્રાપ્તિના હિસાબે પણ તેમનામાં આ કાળ થશે એમ કહે તો તે પણ ખરાખર નથી કારણકે અપર્યાપ્ત અવસ્થામાં સમ્યક્ત્વ પ્રાપ્તિની સંભાવના નથી આથી અહી પણ તે કાળ સ્વરૂપ વડે દેશાન ભવસ્થિતિ ન્યૂન પ્રસંગ આવે છે.
ઉ. : સાચું કહ્યું પણ ગ્રંથના મતે સમતિ સહિત ભવનપતિ વગેરેમાં ઉત્પન્ન ન થાય પરંતુ સિદ્ધાંતના મતે તે વિરાધિત સાધુપણા વગેરેવાળા કેાઇ જીવ સમ્યક્ત્વ સહિત પણ ભવંનપતિ વગેરેમાં ઉત્પન્ન થાય છે તે જ મત અહીં ગ્રહણ કર્યા છે માટે કાઈ ઢોષ નથી (૨૨૬)
આ પ્રમાણે નરકગતિ અને દેવગતિના મિથ્યાત્વ અને સમ્યક્ત્વ ગુણુઠાણાના દિગ્દર્શીન રૂપ કાળ બતાવ્યા. હવે તિર્યં ચ અને મનુષ્ય ગતિના કાળ બતાવે છે.
मिच्छाणं काय उक्कोस भवट्टिई य सम्माणं । तिरिय नरेगिदियमारुएस एवं विभइयव्वा ॥२२६॥
ગાથાર્થ : તિર્યંચ અને મનુષ્ચામાં મિથ્યાત્વની સ્થિતિ ઉત્કૃષ્ટપણે એમની કાસ્થિતિ પ્રમાણે જાણવી અને સમ્યકવની ભવાયુ પ્રમાણે જાણવી, એકેન્દ્રિય વગેરેમાં જાતે જ એની વિચારણા કરી લેવી, (૨૨૭)
ટીકા : સામાન્યથી તિયંચગતિમાં રહેલ તિય ચા અને મનુષ્યગતિમાં રહેલા મનુષ્યાની મિથ્યાત્વીએ સબંધી મિથ્યત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી થાય છે? સામાન્ય રૂપે જેટલી તિય ઉંચા અને મનુષ્યની દરેક ની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કહી છે તેટલા પ્રમાણમાં મિથ્યાદ્રષ્ટિ તિય ચ અને મનુષ્યાની મિથ્યાત્વની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ જાણવા તે આ પ્રમાણે :-સામાન્યથી તિય ચાના કાયસ્થિતિ કાળ આ ગ્રંથમાં જ આગળ અસંખ્યાતા
જી.૩૩