SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ણ વિભાગકાળ एगं पमत्त इयरे उभए उवसामगा य उवसंता । एगं समयं जहन्नं भिन्नमुत्तं च उक्कासं ॥ २२५ ॥ ગાથા: પ્રમત્ત અને અપ્રમત્ત એક જીવઆશ્રચી ઉપશમક અને ઉપશાંતમેાહીએ એક જીવઆશ્રયી અને અનેક જીવાશ્રયીને જઘન્ય કાળ એક સમય અને ઉત્કૃષ્ટ કાળ અંત દૂત'ના છે, (૨૨૫) ટીકા : પ્રમત્ત સયતા અને ઈતર એટલે અપ્રમત્ત સયતા એકેક જીવઆશ્રયીને જઘન્યથી એક સમય હાય છે. તે પછી મરણ થાય તો અવિરત પણાને પામે છે અને ઉત્કૃષ્ટથી અંત હત કાળ છે. પછી પ્રમત્ત સંયત્ અપ્રમત્ત વગેરે ભાવને પામે છે. અથવા મરણ પામે છે. અંપ્રમત્ત પણ પ્રમત્ત વગેરે ભાવાને પામે કે મરણ પામે છે. માહનીય કર્માંના ઉપશમ કરનારા ઉપશામકા કહેવાય છે તે ઉપશમ શ્રેણીમાં હોય અપૂર્ણાંકરણ, અનિવૃત્તિમાદર, સૂક્ષ્મસ’પરાય નામના ગુણુઠાણે રહેલ હોય છે અને અપૂણે જો કે મોહનીય કર્માંના કંઇપણ ઉપશમ નથી થતે છતાં પણ આગળની જેમ ઉપશમન ચેાગ્યતા હેાવાથી ઉપશમક કહેવાય છે. ખિલકુલ માહૌય કના ઉપશમ કરનાર ઉપશાંત કહેવાય છે. એટલે આ ઉપશાંતમાહ મસ્થ વિતરાગ કહેવાય છે આ બન્ને પક્ષે એક વાશ્રિત અને જુદા જુદા જીવાશ્રયી જઘન્યકાળ એક સમયના હોય છે કેમકે એક સમય પછી મરીને અનુત્તર વિમાનામાં ઉત્પત્તિના સ'ભવ હોવાથી અવિરત ભાવની પ્રાપ્તિ થાય છે. ઉત્કૃષ્ટથી અંતમુ ત કાળ હેાય છે. કેમકે અ'તમુ ત પછી ખીજા ગુણુઠાણામાં ગમન થાય અથવા કાળ કરે છે માટે, (૨૨૫) આ પ્રમાણે સામાન્યથી એક જીવ આશ્રયી અને અનેક જીવાશ્રયી ચૌદે ગુણઠાણાના જધન્ય અને ઉત્કૃષ્ટ કાળ રહ્યો હવે કેટલાક ગુણુઠાણાના નરક વગેરે ગતિમાં વિશેષથી ફાળ કહે છે. સ मिच्छा भवड़िया सम्मं देसूणमेव उक्कासं । अतो मुहुत्तमवरा नरएसु સમય વેસુ રરફા ગાથા' : નારકોને ઉત્કૃષ્ટથી મિથ્યાત્વની, ભસ્થિતિ પ્રમાણ સ્થિતિ છે. સમ્યકત્વની દેશાન ભવસ્થિતિ પ્રમાણ કાળજાણવા અને જન્યથી અતસુ દૂત'ની સ્થિતિ છે. ઢવામાં ભસ્થિતિ પ્રમાણુ જ સ્થિતિ જાણવી (૧૨૬) ટીકાથ : નરકમાં ભવસ્થિતિવાળા મિથ્યાદ્રષ્ટિ હોય છે તે આ પ્રમાણે સર્વે નરક. પૃથ્વીમાં મિથ્યાદ્રષ્ટિ નારાની જેની જેટલી સ્થિતિ હોય તેની તેટલા પ્રમાણમાં મિથ્યાત્વની સ્થિતિ જાણવી. જે જીવા આ સ્થાનથી સાથે મિથ્યાત્વને લઈને જ રત્નપ્રભા
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy