SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ ભાયુકાળ હવે એઇન્દ્રિય વગેરેનું ઉત્કૃષ્ટ ભવાયુકાળ કહે છે. बारस अऊणपन्नं छप्पिय वासाणि दिवसमासा य । મેરૂંઢિયાળ નર નિયિાળ પતિનું ૬॥૨૦॥ ગાથા : ખારવષ, ઓગણપચાસ દિવસ, અને છ મહિના એકન્દ્રિય વગેરેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને મનુષ્ય તથા તિય ‘ચની ત્રણ પલ્યાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.(૨૦૮) ટીકા : ખારવ' એઇન્દ્રિયોની ઉત્કૃષ્ટ ભસ્થિતિ છે વગેરે યથાયાગ્યપણે સબ ધ કરવા. ઓગણપચાસ દિવસ તેઇન્દ્રિયની. છ મહિના ચરિંદ્રિયની, ગર્ભ જ મનુષ્યની અને તિયાઁચ પાંચેન્દ્રિયાની ત્રણ પત્યેાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. અહીં` તિય ‘ચગતિના ભવાયુકાળની પ્રરૂપણા ચાલે છે, તેમાં જે મનુષ્યાનુ' ઉત્કૃષ્ટ આયુષ્યનું પ્રતિપાદન કર્યું. છે. તે ત્રણ પાપમ રૂપ ઉત્કૃષ્ટ આયુષ્યની સામ્યતા અને લાઘવપણા માટે કરીને કહ્યુ છે. પણ સંધ વગરની પ્રરૂપણા છે. એમ શંકા ન કરવી. (૨૦૮) અહીં પચેન્દ્રિય તિય ચાનું સામાન્યરૂપે ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યું. હવે વિશેષ વિચારણામાં એમના સમૂમિ, જળચર વગેરેના ભેદ્દોથી ઘણા ભેદો પડે છે. માટે સમૂચ્છિ મ જળચર અને સ્થળચરાના આયુષ્ય કહે છે. जल थल: खह संमुच्छिमपज्जत्तक्कोस पुव्वकोडीओ । वरिमाणं चुलसीई बिसत्तरि चेव य सहस्सा ॥ २०९ ॥ ગાથા : જળચર, સ્થળચર, ખેચર સસૂર્ચ્છિમ પર્યાપ્તાનું ઉત્કૃષ્ટ આયુષ્ય યથાનુક્રમે પૂર્વ કાડવષ, ચાર્યાસી હજારવ, એતેર હજાર વર્ષ છે. (૨૦૯) ટીકા : અહીં પણ જળચર વગેરેનું પૂર્વીક્રોડ વગેરે સાથે અનુક્રમે સંબધ કરવા. તેમાં પર્યાપ્ત સ`સૂચ્છિ મ જળચરાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ ક્રોડ વ છે. પર્યાપ્ત સ‘મૂર્ચ્છિ મ સ્થળચરાની ભવસ્થિતિ ચાર્યાશી હજાર વર્ષ અને પર્યાપ્ત સમૂમિ ખેચાનું ઉત્કૃષ્ટ ભવાયુકાળ ખેતેર હજાર ૧ છે. (૨૦૯) હવે આજ જળચર પર્યાપ્ત ગભ જાનુ' ઉત્કૃષ્ટ ભવાચુ કાળ કહે છે. तेस तु गन्भयाणं उक्कासं हाइ पुव्वकाडीओ । तिष्णि य पल्ला भणिया पल्लस्स असंखभागो उ ॥ २१० ॥ ગાથા ટીકાથ : આગળની ગાથામાં કહેલ જળચર વગેરે ગ જોતુ. પૂ ક્રોડ વગેરે ઉત્કૃષ્ટ આયુ યાનુક્રમે જોવુ. તેમાં પર્યાપ્ત ગર્ભજ જળચરોનુ પૂ ક્રોડ વ તુ ઉત્કૃષ્ટ આયુ, પર્યાપ્ત ગજ સ્થળચરાનું ત્રણ પલ્યાપમનુ' ઉત્કૃષ્ટ આયુ, ગભ જ પર્યાપ્ત ખેચાનું ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમના અસખ્યાતમા ભાગ છે. (૨૧૦)
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy