________________
૨૪૦
હવે આગળ કહેલ બાદર પૃથ્વીકાચ વગેરે એકેન્દ્રિયની તથા પર્યાપ્ત સંમૂચ્છિમ જળચર ખેચની, જેને આગળ કહેવાયેલી સાધારણ વનસ્પતિ વગેરેની જઘન્ય વગેરે સ્થિતિ સ્વરૂપ આયુષ્ય કહે છે. '
एएसि चः जहणं उभयं साहारण सव्व सुहमाणं' ।
अंतीमुहत्तमाउ.. सव्वा पज्जतयाणं. च ॥२११॥ ગાથા : આગળ જણાવેલાઓની જઘન્ય અને સાધારણ વનસ્પતિકાય સર્વ સુક્ષ્મ જીવે
અને સર્વ અપર્યાતાઓની બંને પ્રકારનું એટલે જઘન્ય અને ઉત્કટ આયુ
અંતમુહર્તાનું છે. (૧૧) ટીકર્થ : આગળ જણાવેલ બાદર પૃથ્વીકાયક અપકાય, તેજસકાય વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયની, પર્યાપ્ત સંમમિ અને ગર્ભેજ જળચર, સ્થળચર અને ખેચરની જન્ય સ્થિતિ જ અતમુહૂર્ત છે ઉત્કૃષ્ટ સ્થિતિ તે આગળ કહી દીધી છે. આગળ ઉષ્ટ આયુ પ્રતિપાદનના કમે કહેલ જેનું જઘન્ય આયુષ્ય કહ્યું.
હવે આગળ ન કહેઓની બંને પ્રકારની સ્થિતિ કહે છે. સાધારણ એટલે અનંતકાય વનસ્પતિઓ તેઓ સૂક્ષ્મ અને બાદર તથા સર્વ પ્રકામાં સૂક્ષ્મ, બાકી રહેલ બધાય પૃથ્વીકાય, અકાચ, તેઉકાય, વાયુકાયરૂપ સૂફમેની વનસ્પતિકાયના સૂક્ષ્મ તે સાધારણ વનસ્પતિ દ્વારા કહ્યા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપ બંને પ્રકારના આયુષ્ય અંતમુહૂર્ત જ છે, જઘન્યથી અંતમુહૂર્તનું સ્વરૂપ નાનું અને ઉત્કૃષ્ટમાં તે જ અંતર્મુહૂતનું મેટું જાણવું. બીજું કોઈપણ જઘન્ય ઉત્કૃષ્ટને ભેદ નથી એમ બીજે પણ જાણવું, જે પૃથ્વીકાય વગેરે અપર્યાપ્તા જ મરે છે. તે પણ સર્વ પર્યાપ્તિઓ પૂરી નથી કરતા. તે અપર્યાપ્તાઓનું પણ જઘન્ય ઉત્કૃષ્ટ રૂપ બંને પ્રકારે અંતમુહુર્ત જ આયુષ્ય છે. (૨૧૧)
આ પ્રમાણે એક જીવન લઈ ભવાયુકાળ કહ્યો હવે તેના ઉપસંહાર પૂર્વક. જુદા જુદા જુવાને આશ્રયીને આયુ કહે છે.
एक्कग जीकाउठिई एसा बहुजीविया उ सव्वद्धं । मणुय अपज्जताणं असंखभागो. उ. पल्लस्स ॥२१२॥
ગાથા : પહેલા કહેલ આ એક જીવાથી સ્થિતિ કહી, ઘણા શકચી સ્થિતિ તે
સર્વશ્રી. જાણવી. અથયતા મનુએ તે પલચોપમના અસંખ્યાતમા ભાગ જેટલા જ હોય છે, (૨૧૨).