________________
સમાસ
ટીકા : પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્ણાંકરણ, વગેરે ખાકીના ગુણસ્થાનકવાળા જીવે લાકના અસ ંખ્યાતમા ભાગ સ્પર્શે છે. આ જીવા નવના વચ્ચે વિગ્રહગતિમાં પ્રમત્ત વગેરે સ'ચમી ભાવને છેડી અસંયમભાવને સ્વીકારે છે, આથી પેાતાના ગુણસ્થાનકમાં રહેલા જ ગ્રહણ કરવા. આ જીવાનુ જે ભરત ઐરાવત વગેરે સ્વસ્થાન છે તે લેાના અસંખ્યાતમા ભાગે જ છે તેને સ્પર્શનારાજ આ જીવે છે.
ચૂંટ
પ્ર. : આ પ્રમત્ત વગેરે જીવાથી ઉપશાંતમાહ ગુણસ્થાનકવાળાને ઋજુગતિથી અનુત્તર દેવામાં ઉત્પન્ન થાય તો સાત રજ્જુની સ્પના હોય તે તે પછી અહી લાકના અસંખ્યાતા ભાગ શા માટે કહેા છે ? જેમ ઋજુગતિમાં એક સમય પણ દેશવિરતપણુ હોય છે. તેમ પ્રમત્ત વગેરે ભાવામાં પણ હોય છે. પાંચસ ́ગ્રહમાં સાત રજ્જુની સ્પર્ધાના પ્રમત્ત વગેરેને આ પ્રમાણે કહી છે सग सेसा उ फुलतो रज्जु खीणो अस'ख' सम्
ઉ. : સાચી વાત છે. પણ સૂત્રગતિની વિચિત્રતાથી આ પ્રકાર અડી' જણાવ્યું નથી. માટે કોઈ દોષ નથી, સચેગી કેવલીઓ કેવલી સમુદ્ઘાતના ચોથા સમયે સપૂણુ લાકને સ્પર્શે છે. આ પ્રમાણે ચૌદે જીવસમાસાની સ્પના કહી. તે જીવ સમાસે નરકતિ વગેરે ગતિને આશ્રયીને છે. આથી નરકગતિમાં જે સ્પર્ધાના છે તેનું નિરૂપણ કરે છે. જ્ઞાનિન્જ: એટલે આત્ શબ્દથી એ વગેરે વ્રણ કરવા. ભાગ એટલે લાકના ચૌદમા અંશરૂપ એક રજ્જુ બીજી વગેરે નરક પૃથ્વીમાં સ્પના જાણવી. તે આ પ્રમાણે બીજી નરકમાંથી જે અહીં આવે છે કે અહીંથી ત્યાં જે જય તેને લેાકના ચૌદમા ભાગ રૂપ એક રજજુની સ્પર્શના છે ત્રૌજી નરક પૃથ્વીમાં જતાં કે આવતાં એ રજ્જુની સ્પર્ધાના થાય છે. ચેાથી નરકપૃથ્વીમાં જતાં કે આવતાં ત્રણ રજ્જુની સ્પર્શ'ના થાય છે. એ પ્રમાણે સાતમી પૃથ્વીમાં જતાં કે આવતાં જીવને છ રજુની સ્પના હોય છે. (૧૯૬)
હવે કઇક સમાન વક્તવ્ય હોવાના કારણે તિય ચ મનુષ્ય ગતિની સ્પના સાથે પછીથી કહેવાશે એમ મનમાં નક્કી કરી, દેવગતિને ઉદ્દેશી તેની સ્પર્શના કહે છે.
इसाता मिच्छ सासण नव मिस्स अविरया अठ | अठ सहस्सारं तिय छाच्या संख भागुपि ॥ १९७॥
ગાથાય : ભવનપતિથી ઇશાન સુધીના દેવા જેઆ મિથ્યાત્વી અને સાસ્વાદની હોય તેને નવરજ્જુની સ્પર્ધાના અને મિત્રદ્રષ્ટિ, તથા અવિરત સમ્યગ્દષ્ટિને