________________
૨૨૭
સ્પર્શ કા
ગુણુઠાણુમાં મરણ પામતા નથી. માટે અહીં' ભવસ્થ મિશ્રદ્રષ્ટિની જ સ્પર્શીના વિચારી છે એમ જાણવુ,
અવિરત સમ્યદ્રષ્ટિએને પણ આઠ રજ્જુની સ્પન! હાય છે. એની વિચારણા મિશ્રદ્રષ્ટિની જેમજ છે. એમ ચાલુ ગાયના અભિપ્રાયથી જણાય છે. ચિર’તન ટીકાકારે પણ આ પ્રમાણે સંક્ષેપમાં જ કહ્યું છે. કોઇ પણ જાતની તેવા પ્રકારે ભાવના પણ કરી નથી, પ્રજ્ઞપ્તિ વગેરેના અભિપ્રાયે તેા એમની બાર રજજુની સ્પર્ધાના હોય છે. તે આ પ્રમાણે :-અનુત્તર ધ્રુવમાં ઉત્પન્ન થતા કે ત્યાંથી આવતા સાત રજ્જુની સ્પના કહી જ છે. ખીજા મનુષ્ચ તિય ઇંચમાંથી કોઇપણ અવિરત સમ્યદ્રષ્ટિ પૂ બદ્ધાયુ વાળા ક્ષાયેપશમિક સમ્યક્ત્વ સાથે પ્રજ્ઞપ્તિ વગેરેના અભિપ્રાયે છઠ્ઠી નારક પૃથ્વીમાં નારક પણે ઉત્પન્ન થાય છે. અથવા છઠ્ઠી નરકથી ક્ષાર્યાપમિક સમ્યક્ત્વવાળા નારક અહીં આવી મનુષ્યમાં ઉત્પન્ન થાય, એ પ્રમાણે અવિરત સમ્યદ્રષ્ટિ જતા આવતા પાંચ રજ્જુને સ્પર્શે છે. એમ સ મળી ખાર રજુ થયા. સાતમી પૃથ્વીમાં તા સમ્યક્ત્વ સાથે જવા કે આવવાનું પ્રજ્ઞપ્તિમાં નિષેધ કરેલ છે. માટે છઠ્ઠી નરક પૃથ્વીનું પ્રણ કર્યુ છે. વધુ વિસ્તારથી સયું. દેશવિરત મનુષ્ય આ સ્થાનર્થી મરીને અચ્યુત દેવલાકમાં ઉત્પન્ન થતા છ રજ્જુને સ્પર્શે છે.
પ્ર : ત્યાં ઉત્પન થતા દેવ હોવાથી તે અવિરત સમ્યદ્રષ્ટિ જ છે પણ દેશવિરત નથી માટે દેશિવરતની છ રજજુની સ્પર્શના શી રીતે ઘટે ?
ઉ, : તમારી વાત સાચી છે, પણ એમ કહેવું કારણકે જે ઋજુગતિ પૂર્વક એકજ સમયમાં ત્યાં ઉત્પન્ન થાય છે, તેઓનુ` પૂ ભવાયુષ્ય ક્ષીણ થઇ રહ્યું છે. ક્ષય થયું નથી પૂ॰ભવનું શરીર છોડી રહ્યા છે. પણ છેડ્યું નથી. પૂર્વભવનું આયુષ્ય, અને શરીરયુક્ત હોવાથી ઋજુગતિમાં દેશવત જ છે માટે કાઇ દ્વેષ નથી. આ પ્રમાણે પુઠ્ઠા ચડ્સ માળા વારસ વગેરે પદને યથાયેગ્ય રીતે સાસ્વાદન વગે૨ે સાથે જોડયું . (૧૯૫)
હવે બાકી રહેલ પ્રમત્ત વગેરેની સ્પર્શના કહે છે.
सेसेहऽसंखभागो फुसिओ लोगो सजोगिकेवलिहि । गाइको भागो बीयाइस णरग पुढवी ॥ १९६॥
ગાથાથ : બાકીના પ્રમત્ત વગેરેને લોકના અસંખ્યાતા ભાગ પ્રમાણ સ્પના છે. સાગી કેવલીઓને સંપૂર્ણ લોકની અને નર્ક વગેરેમાં બીજી પૃથ્વીમાં એક રજજુ, ત્રીજામાં બે, એ પ્રમાણે સાતમીમાં ૬ રજજુની સ્પર્ધાના જાણવી.