SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્શ આઠરાજ, સહસ્ત્રાર સુધીના દેને આઠરજજુ અમ્યુત સુધીના દેવોને છ રજુ તેમજ અચુતની ઉપરના દેવોને લોકના અસખ્યભાગની સ્પના છે. (૧૯૭) ટીકાર્થ : ભવન પતિ વગેરેથી લઈ ઈશાન સુધીના મિથ્યાત્વી તેમજ સાસ્વાદની દેવેને નવ રજજુની સ્પર્શના કરે છે. તે આ પ્રમાણે -ભવનપતિ વ્યંતર અને જ્યોતિષીએ પૂર્વમાં કહેલ કારથી નીચે ત્રીજી નરક પૃથ્વી સુધી જતાં બે રજજુની સ્પર્શના કરે છે. અને ઉપર ઈપર્ પ્રાગભાર વગેરે પૃથ્વીકાયુકેમાં ઉત્પન્ન થતા સાત રજુ સ્પર્શે છે. એમ સર્વ મળીને નવ રજજુ થાય છે. સૌધર્મ ઈશાનના દેવે પણ મિથ્યાત્વી કે સાસ્વાદની હોય ત્યારે ત્રીજી નરકપૃથ્વી સુધી સાડા ત્રણ રજુને સ્પર્શે છે. અને ઉપર ઈષત્ પ્રાગભાર વગેરે પૃથ્વી કાયિકમાં ઉત્પન્ન થાય ત્યારે સાડા પાંચ રજુને સ્પર્શે છે એમ નવ રજજુની સ્પર્શના છે. ભવનપતિથી ઇશાન સુધીના મિશ્ર તેમજ અવિરત સમ્યદ્રષ્ટિ છે આઠ ૨જજુને સ્પર્શે છે અને આ આઠ રજજુની ૫શના એમને નીચે ત્રીજી નરક પદ્ઘમાં જતા અને ઉપર પૂર્વનાં મિત્ર દેવ વડે અશ્રુત દેવલોકમાં વઈ જવાતા વિચારવી, ત્રીજી પૃથ્વીથી અશ્રુત દેવલોકના અંતરમાં આઠ રજુની સંભાવના છે. સામાન્ય રૂપે સનતકુમારથી લઈ સહસ્ત્રાર સુધીના દેવો પણ આઠરજજુને સ્પર્શી છે. એમને પણ આઠ રજુની સ્પર્શના નીચે ત્રીજી નરક પૃથ્વીમાં જતા અને ઉપર અચુત દેવલેકમાં પૂર્વના મિત્ર દેવ વડે લઈ જવાતા હોય છે એમ જાણવું. પ્ર. : Gજર અતિ’ એ પ્રમાણે વચન છે તે કેમ ન કહ્યું? પ્રાણત સુધીના દેવને . ' પણ આ શાસ્ત્રપાઠ વડે આઠ રજજુની સ્પર્શના સંભવે છે તે પછી આઠ રજજુની સ્પર્શના કેમ ન કહી? ઉ.: સાચી વાત છે. પરંતુ આમ મનાય છે કે આનત વગેરેના દેવે અ૫ મેહવાળા હેવાથી નરકમાં વેદનાની ઉદીરણા વગેરેના કારણે જતા નથી તથા પૂર્વના મિત્ર દેવ વડે લઈ જવાતા ઉપર અચુત દેવલોકમાં પણ જવાની ઈચ્છા કરતા નથી આથી જ મદુ સારતા તિય એ પ્રમાણે કહ્યું છે. અચુત દેવલોકથી દેવે શ્રીમાન તિર્થ કરને વંદન માટે આવતા તેમને છે રજજુની સ્પર્શના થાય છે. ત્રીજી નરકમાં વેદનાની ઉદીરણ વગેરેના કારણે તેઓ જતા નથી કારણકે અલ્પ મહી છે. જેઓના મતે સીતેન્દ્ર ચોથી નરકમાં લક્ષ્મણજીની વેદના શમાવવા માટે ગયા છે એમ સંભળાય છે. તેમને તે છે રજજુ ઉપરની સ્પર્શના થાય છે ભગવતિસૂત્રના અભિપ્રાય
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy