________________
છવદ્રવ્ય પ્રમાણ
૧૮૩
संखेजा पज्जता मणुयाऽपज्जत्तया सिया नस्थि । उकोसेण जइ भवे सेढीए असंखभागो उ ॥१५३॥
ગાથાર્થ - પર્યાપ્ત મનુષ્ય સંખ્યાતા જ હોય છે અપર્યાતા મનુષ્ય કેઈક વખત હેય
છે, કેઇવખત નથી હતા, જ્યારે હોય ત્યારે શ્રેણીના અસંખ્યાતમા ભાગે હોય છે. (૧૩)
ટીકાર્ય : મનુષ્ય બે પ્રકારે છે (૧) સ્ત્રીના ગર્ભમાં ઉત્પન્ન થયેલ ગર્ભજ. (૨) અને મનુષ્યના વાયુના પ્રકોપથી પડેલ પિત્ત. (માત્ર વાયુમાં ઉત્પત્તિને અસંભવ છે માટે વાયુના પ્રકોપથી થયેલ ઉલટી પિત્તમાં બે ઘડી પછી સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય. તે સમુચ્છિમે. જેમનું સ્વરૂપ પહેલા વિસ્તારથી કહી ગયા છે. તેમાં ગર્ભજે પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને હોય છે. મૂર્છાિમે અંતમુહૂર્ત આયુષ્યવાળા અપર્યાપ્તા જ મરે છે. આથી તેઓ પર્યાપ્તા થતા જ નથી. વગેરે પણ પહેલા કહી ગયા છીએ. તેથી અહીં પર્યાપ્ત ગ્રહણ વડે ગર્ભજ પર્યાપ્ત જાણવા. અપર્યાપ્ત લેવા વડે ગર્ભજ અપર્યાપ્તા અને સંમર્ણિમ અપર્યાપ્તાઓ સ્વીકારેલા છે એમ સમજવું. આ પ્રમાણે જે પર્યાપ્ત ગર્ભ છે તેઓ (પ્રવ) નક્કી સંખ્યાવડે હોવાથી હંમેશા સંખ્યાતા જ હોય છે. પણ સંખ્યાતાના સંખ્યાતા ભેદ છે. એમાથી કઈ સંખ્યાવડે સંખ્યાતા જાણવા. છઠ્ઠા વર્ગને પાંચમાં વર્ગને સાથે ગુણવાથી જે સંખ્યા આવે તે સંખ્યા પ્રમાણ ગર્ભજે જાણવા.
હવે વર્ગ એટલે શું ? તે કહે છે. આ પંચમે વર્ગ શું છે? છો વગે કેવા પ્રકાર છે? વગેરેનું સ્વરૂપ કહે છે. જેમાં કઈ એક સંખ્યા ને તેજ સંખ્યા વડે ગુણતા જે સંખ્યા આવે તે વર્ગ એકજ કહેવાય છે તેમને એક વૃદ્ધિ હવાથી એકને વર્ગ થાય છે. માટે તે વર્ગ જ ન ગણાય. (૧)બેને વર્ગ ચાર થાય છે આ પહેલો વર્ગ. (૨) ચાર ને વર્ગ સેળ થાય એ બીજો વર્ગ. (૩) સેળને વર્ગ બને છપ્પન થાય, (૨૫૬) એ ત્રીજે વર્ગ બસે છપનને વર્ગ (૬૫૫૩૬) પાંસઠ હજાર પાંચસો છત્રીસ એ ચે વર્ગ. (૫) આ સંખ્યાને વર્ગ દેઢ ગાથા વડે કહે છે. ચાર કરોડ ઓગણત્રીસ કોડ ઓગણપચાસ લાખ સડસઠ હજાર બસન છનું(૪૨૯ ૪૯ ૬૭૨૯૬) એ પાંચમે વર્ગ (૬) આ સંખ્યાને વર્ગ ત્રણ ગાથા વડે કહે છે નવલાખ કેડીકેડી ચેર્યાશી હજાર ચાર સડસઠ કડાકડી, ચુંમાલીસ લાખ ક્રેડ, સાત હજારૂ, ત્રણસો સીત્તર કોડ, પંચાણુ લાખ,
એકાવન હજાર છસો ને સેલ, (૯૮૪૪૬૭,૪૪૦,૭૩ ૭૦૯૫૫૧૬૧૬) પ્રમાણ છઠ્ઠો વર્ગ આ છે આ છઠ્ઠા વર્ગને ઉપર કહેલા પાંચમા વર્ગવડે ગુણતા જે સંખ્યા થાય તેમાં જઘન્યથી
પણ પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય હોય છે. તે સંખ્યા આ પ્રમાણે છે ૭૨, ૨૮૧, ૬૨પ,