________________
૧૮૪
જીવસમાસ ૧૪૨, ૬૪૩, ૩૭૫,૯૩૫, ૪૩૯, ૫૦૩, ૩૬, આ સંખ્યાને કેડા કેડી વગેરે કેઈપણ પ્રકારે કઈ પણ કહી શકે નહીં આથી છેલેથી આંકડાના સંગ્રડ રૂપ બે ગાથા કહે છે.
तिन्न तिन्न सुन्न पंचेव य नव य तिन्नि चत्तारि । पयेव तिन्न नव पंच सत्त तिण्णेव तिण्णेव ॥१॥ चउ छट्टो चउ एक्को पण दो छक्केक्कगो य अट्ठवा ।
दो दो नव सव य अंकठाणा इगुणतीस ॥२॥ આ પ્રમાણે ઉપર કહેલ ઓગણત્રીસ આંકડાવાળી સંખ્યા વડે સંખ્યાતા જઘન્યથી પણ ગર્ભજ પર્યાપ્તા મનુષ્ય હોય છે. એમ નકકી થયું.
જે ગર્ભજ અપર્યાપ્તા મનુ તથા સમરિછમ અપર્યાપ્તા મનુષ્ય એ બંને . કેઈક વખત હોય છે અને કોઈક વખત નથીયે હતા. જ્યારે ન હોય ત્યારે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી. ને ગર્ભજ મનુષ્યને ઉત્પત્તિ વિરહકાળ તથા સં મુશ્કેિમ મનુને ઉત્પત્તિ વિરહ કાળ જઘન્યથી એક મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્તને આગમમાં કહે છે. પૂર્વમાં ઉત્પન્ન થયેલ પણે અંતમુહૂર્ત આયુષ્ય પૂર્ણ થયે છતે બિલકુલ નિર્લેપ થાય છે. તેથી આ બને અપર્યાપ્ત અવ હોવાથી કઈક વખત હોય છે કેઈક વખત ન હોય, જે હોય ત્યારે આ પર્યાપ્તાએ પૂર્વમાં કહેલ પર્યાપ્તાએ બધાયે મળીને મનુ ઉત્કૃષ્ટ શ્રેણીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ થાય છે. એટલે ભેગે કરેલ ધનરૂપ લેકની એક શ્રેણીના પ્રદેશ પક્તિનાં અસંખ્યાત્મ ભાગે જેટલા પ્રદેશો હોય તેટલા પ્રમાણ સર્વે મનુષ્ય ઉત્કૃષ્ટથી જાણવા. (૧૫૩)
આ પ્રમાણે એક શ્રેણીના અસંખ્યાતમાં ભાગ રૂપ પ્રદેશ રાશિ પ્રમાણે ઉત્કૃષ્ટથ સમસ્ત મનુષ્યોને કહ્યા હોવા છતાં પણ બીજા પ્રકારે તેનું નિરૂપણ કરે છે.
उकोसेण मणुयासेढी च हरति रूवपकिन्खता ।
अंगुल पढमयतिय वग्गमूल संवग्ग पलिभागा ॥१५४॥ ગાથાર્થ - ઉત્કૃષ્ટપણે મનુષ્યોમાં એક રૂપ ઉમેરવા વડે તે એણુના અંગુલ પ્રમાણ ક્ષેત્રના
પહેલાં વર્ગમુળને ત્રીજા વર્ગમુળ સાથે ગુણતા જે શ્રેણખંડરૂપ નિયતભાગ
હોય તેને અપહાર કર (૧૫) ટીકાથ : ૪ કાર બીજા પ્રકારે પણ ઉત્કૃષ્ટ મનુષ્યની સંખ્યા છે એમ બતાવવા માટે છે. તે બીજે પ્રકાર આ પ્રમાણે થાય છે. ફક્ત શ્રેણીના અસંખ્યાતા ભાગ પ્રમાણ પ્રદેશરાશિ જેટલા સમસ્ત મનુષ્ય નથી, પરંતુ શ્રેણીને એટલે પ્રદેશ પંકિત રૂપને સંપૂર્ણ પણે અપહાર કરાય છે, તે શ્રેણી કેવી છે તે કે ઉત્કૃષ્ટ પદે રહેલ મનુષ્યમાં એક મનુષ્ય એ છો છે. તેમાં અસતકલ્પનાએ એક મનુષ્ય ઉમેરવું. પછી શું તે શ્રેણીના દરેક