________________
જીવસમાસ
બરાબર નથી. કેમ કે મહાદંડકમાં સામાન્યથી પર્યાપ્ત પંચેન્દ્રિય લીધા હોવા છતાં પર્યાપ્ત પંચંદ્રિયે તિર્યો જ રહે છે. કારણકે નારક અને મનુષ્ય પંચેદિયે તે અલ્પ હેવાથી તિષિ દેવેની પહેલા ઘણે દૂર અસંખ્યાતના ભાગ રૂપે કહેલ છે. માટે તેઓને ગ્રહણ કરવાથી અહીં કશો જ વધારે થતું નથી. તેથી પર્યાપ્ત
ચઉરિદિયથી પણ વિશેષાધિક પણે કહેવાવડે અહીં પણ પર્યાપ્ત પચંદ્રિય તિર્ય • જ ખરેખર કહ્યા છે. આથી પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યચે પ્રજ્ઞાપના સૂત્રના અભિપ્રાય
દેવથી સંખ્યાત ગુણ જણાય છે.
તે પ્રમાણે હોવાથી દેવ પ્રતરના અપહાર કાળથી તેઓને તે અપહાર કાળ પૂર્વની જેમ અસંખ્યાત ગુણ હીન જ ઘટી શકે છે.
પણ સંખ્યાગુણ હીન નહિં. એમ અમે જાણીએ છીએ. પંડિતએ પણ જે બીજી રીતે ઘટી શકે એમ હોય તે કઈપણ જાતના વિરોધ વગર ઘટાવવું. પ્રસંગથી સયું. આ પ્રમાણે વિશેષથી પર્યાપ્ત પંચંદ્રિય તિર્યંચનું પ્રમાણ કહ્યું
હવે ઉત્તરાર્ધ વડે એઓમાંથી તીય સ્ત્રીઓના પ્રમાણને નકકી કરી કહે છે તે દેવ સંબંધી પ્રતાપહાર કાલથી સંખ્યાત ગુણ કાળ વડે તિર્યચીના પ્રતરને અપહાર જાણુ આ વાત મહાદંડક વડે સંગત થાય છે. જેથી ત્યાં પણ વ્યંતર વગેરે દેવેથી આગળ પહેલા તિર્યચીણીઓ સંખ્યાત્મા ભાગે રહેલ છે. એમ કહ્યું છે. વ્યંતર વગેરે દે તે તેઓથી સંખ્યાતગુણા કહ્યા છે. આથી દેવી ઘણા હેવાથી તીર્યચીણીના પ્રત્તરાપહાર કાળથી સંખ્યાત ગુણહીન કાળ વડે પહેલા કહેલ રીતે પ્રતને અપહાર કરે છે. તિર્યચિણીઓ દેથી સંખ્યાતગુણહીન હોવાથી અલપ છે. માટે તેના અપહરકાળથી સંખ્યાતગુણ કાળે પ્રત્તરને અપહાર કરે છે. એ જ યુક્તિયુક્ત છે. આ સર્વ તિર્યંચગતિમાં મિશ્રાદ્રષ્ટિનું પ્રમાણ કહ્યું.
સાસ્વાદન, મિશ્ર, અવિરત અને દેશવિરત વગેરે સામાન્ય ચાર ગતિ અનુસાર કહેલ ઔધિક જે પ્રમાણ કહ્યું છે તે અનુસાર વિભાગથી અહીં પણ સમજવું. કંઈક જાતે જ જાણવું પ્રમત્ત વગેરે તે તિર્યંચગતિમાં હતા જ નથી. એમ પહેલા જ નકી કરી લીધું છે. (૧પર)
આ પ્રમાણે તિર્યંચગતિમાં સામાન્યથી તિર્યંચોનું પ્રમાણ કર્યું તે પછી સામાન્ય અને વિશેષથી પંચેદ્રિય તિર્યને પ્રમાણ કહ્યું. હવે પૃથ્વીકાય વગેરેનું વિશેષથી પ્રમાણુ કહેવાનું છોડી દઈ પંચેન્દ્રિયપણાના સામ્યતાથી મનુષ્યગતિમાં મનુષ્યનું પ્રમાણ