________________
૧૭૮
વસમાસ
ગાથાથ ઉત્તર વૈકિય પર્યાપ્ત સન્ની તિર્યંચે. અંશુલ પ્રમાણ પ્રતર ક્ષેત્રનુ જે પહેલુ વમૂળ છે તેના અસખ્યામા ભાગ પ્રમાણ સૂચી કોણીના વિસ્તારમાં જે પ્રદેશા છે તેટલા પ્રમાણમાં હેાય છે. (૧૫૧)
ટીકા :- હમણા કહેલ સામાન્ય પોંચેન્દ્રિય તિર્યંચામાં પર્યાપ્ત સન્ની ગર્ભજ ૫ ચેન્દ્રિય વૈક્રિય લબ્ધિધારી તિર્યંચાનું આ પ્રમાણ થાય છે. ક્રિયશરીરી પર્યાપ્ત ગજ પચેન્દ્રિય તિર્યંચા કાળથી અસ`ખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમય જેટલા છે. ક્ષેત્રથી પ્રત્તરના અસંખ્યાતમાં ભાગની અસંખ્યાતી શ્રેણીઓના જે પ્રદેશારાશિ સમાન સિદ્ધાંતમાં કહેલ છે. કહ્યું છે કે હે ભગવત! પંચેન્દ્રિય તિય ચ ચેાનિક વૈક્રિયશરીરી કેટલા કહ્યા છે ? હે ગૌતમ ! કાળથી અસંખ્યાત, એટલેઅસ ખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ વડે જે અપહરી શકાય એટલા ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમાં ભાગની સંખ્યાતી . શ્રેણીઓ પ્રમાણ છે.
મેં : પ્રતરના અસંખ્યાતમાં ભાગે અસ`ખ્યાત શ્રેણીએ અસખ્યાત કાડાકાડીયેાજનવાળી પણ હાય છે. તે તે શુ તેટલા વિસ્તારવાળી શ્રેણીઓ અહી ગ્રહણ કરી છે કે ખીજા પ્રમાણની ? આગમમાં પણ અસલેનાથે લેતા એમ કહીને તરત જ કહ્યું તાત્તિળ ઢોળ' નિયમ વ્રુક્ 'ગુરુપદમવમૂલલ્લાલ'લેન્નઇ માળે તે અસખ્યાતી શ્રેણીઓની વિષ્કભ સૂચી તીર્થ્ય વિસ્તારવાળી પ્રદેશ પ`ક્તિ એ પ્રમાણે તેના સાર છે તે જાણવી એમ કહ્યું જે તે અહી' કયા પ્રમાણની લેવી.
ઉ. : અહીં સૂત્રકાર પાતે આગમનને સવાદક ગાથામાં કહે છે. અનુલપ્રમાણ પ્રતરક્ષેત્રનુ જે મૂળ એટલે વર્ગમૂળ એને અતુલ મૂળ કહે છે. તેમાં પહેલું જે વર્ગમૂળ તે પ્રથમાંગુલ મૂળ તે પ્રથમાંશુલ તેા અસખ્યાતમા જે ભાગ તે પ્રમાણવાળી સૂચીશ્રેણીની આયામ એટલે વિસ્તાર જાણવા. એનુ તાત્પર્ય આ પ્રમાણે છે. અશુલ પ્રમાણુ પ્રત્તરક્ષેત્રમાં જે શ્રેણીમાં રશિ છે તેમાં અસંખ્યાતા વમૂળા થાય છે. તેમાં પહેલા વગ મૂળમાં જે શ્રેણીઓ છે તેઓના અસખ્યાતમાં ભાગે જેટલી શ્રેણી છે તેટલા પ્રમાણુ સૂચીશ્રેણીના વિસ્તાર અહીં ગ્રતુણુ કરવા. તે અંશુલ પ્રમાણ પ્રતરક્ષેત્રમાં પણ અસંખ્યાતી શ્રેણીઓ થાય છે. અને પહેલું વમૂળ પણ તેઓની અસ ંખ્યાત શ્રેણી રૂપ છે તેના અસંખ્યાત્મા ભાગમાં પણ અસંખ્યાતી શ્રેણીઓ છે. અને તેમાં એકેક શ્રેણી અસ`ખ્યાત પ્રદેશાત્મક જ છે, આર્થી આ સવ અસ`ખ્યાતી શ્રેણીઓમાં જે અસખ્યાત પ્રદેશો તેટલા પ્રમાણમાં ઉત્તરવેકિય શરીર લબ્ધિ વાળા પર્યાપ્ત સ'ની પૉંચેન્દ્રિય તિય ચેા અસંખ્યાતા દ્વીપ વગેરેમાં હાથી, માછલા, વ’સ વગેરે રૂપે હોય છે. એમ સ્વીકારવું.
અહી શિષ્યાના અનુગ્રહ માટે કરી કલ્પનાથી ગાથાના કંઇક ભાષા કહે છે: અંશુલ પ્રમાણ પ્રતર ક્ષેત્રમાં અસ ખ્યાત શ્રેણી રૂપમાં ૬૫૫૩૬શ્રેણીઓની કલ્પના કરવી ૬૫૫૩૬