________________
| પ્રમાણ
ની સંખ્યાનું પહેલું વર્ગમૂળ ૨૫૬ થાય, બીજું વર્ગમૂળ ૧૬ થાય, ત્રીજું વર્ગમૂળ ૪ - થાય છે, જેથું વર્ગમૂળ ૨ થાય છે. આ વર્ગમૂળે વાસ્તવિક પણે દરેક અસંખ્યાત શ્રેણી રૂપ જાણવા. તેમાં ૨૫૬ રૂપ પહેલા વર્ગમૂળના અસંખ્યાત્મા ભાગ રૂપ ૩૨ શ્રેણીઓ કપાવી તે દરેક શ્રેણીઓ વાસ્તવીક પણે અસંખ્યાત પ્રદેશાત્મક પણ અસત કલ્પનાએ દશ પ્રદેશામક વિચારવી. તેથી ૩૨૦ પ્રમાણુ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય શૈકિય લબ્ધિમંત તિર્યંચે જાણવા. વાસ્તવીક રીતે તે અસંખ્યાતા જાણવા. અપર્યાપ્ત અને અસંસીઓને વૈક્રિય લબ્ધિ હતી જ નથી માટે પર્યાપ્ત સંસી વિશેષણ લીધું છે. (૧૫૧)
આ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ એકેન્દ્રિય વગેરે તિર્યચેનું સામાન્યથી પહેલા પ્રમાણુ કહ્યું, તે પછી પર્યાપ્ત અપર્યાપ્ત સ્વરૂપ સામાન્યથી પંચેન્દ્રિય તિયો, તે પછી ઉત્તરઐક્રિય લબ્ધિવંત પંચેન્દ્રિય તિર્યએ કહ્યા. હવે પહેલા કહેલ પર્યાપ્ત અપર્યાપ્ત પંચેન્દ્રિયતિર્યમાંથી વિશેષથી નક્કી કરી પર્યાપ્તા જ સ્ત્રી, પુરૂષ, નપુંસક સ્વરૂપ પચેન્દ્રિય તિર્યંચનું પ્રમાણ કહે છે..
संखेज्जहीण कालेण होइ पज्जत्त तिरिय अवहारो। संखेज्ज गुणेण तओ कालेण तिरिक्ख अवहारो ॥१५२॥
ગથાર્થ : સંખ્યાત હીણ કાલવડે પર્યાપ્ત તિર્યંચ અપહાર થાય છે અને સંખ્યાત ગુણ
કાલવડે તિર્યંચ સીને અપહાર થાય છે. (ઉપર)
ટીકાર્યા -દરેક સમયે દરેક પ્રદેશને એકએક અપહરણ કરતા જેટલા કાળે દેવેનું ખતરને અપાર થાય, તે કાળથી સંખ્યાતગુણ હીન કાળે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યચેના પ્રતરને અપાર થાય છે. એની વિચારણ સામાન્યથી પહેલા કહેલ પંચેન્દ્રિય તિર્યાની જેમ જ કરવી. પરંતુ આટલું વિશેષ છે કે સામાન્યથી પર્યાપ્ત અપર્યાપ્ત રૂપ પંચેન્દ્રિય તિર્યંચો દેથી અસંખ્યાત ગુણ છે, માટે દેવેના અપહાર કાળથી તેમને અપહાકાળ
અસંખ્યાત ગુણ હીન છે. એમ આગળ કહ્યું છે. અહીં તે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચે દેથી સંખ્યાતગુણ છે માટે દેના અપડારકાળથી તેમને અપારકાળ સંખ્યાતગુણ વડે હીન છે, પણ અસંખ્યાતગુણ હીન નથી. એમ પ્રસ્તુતગ્રંથને અભિપ્રાય છે. જ્યારે પ્રજ્ઞાપનાના અભિપ્રાયે તે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચે પણ દેવાથી અસંખ્યાત ગુણા જ છે કારણકે દેના અપહાર કાળથી એમને અપહાર કાળ પણ અસંખ્યાત ગુણ જ હીન છે નહીં કે સંખ્યાતગુણ હીન એમ જણાય છે. તથા ઘણુ સ્થાનમાં તેમજ અહીં આ પ્રકરણમાં પણ બીજા સ્થળેએ અત્યંત ઉપયોગી હેવાથી પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ મહાદંડક પાઠ જ અહીં લખીએ છીએ.