________________
તેથી અહીં આ પ્રમાણે નક્કી થયું કે અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપરાય, સૂક્ષમસંપરાય, રૂપ ત્રણ ગુણઠાણામાં દરેકની અંદર એકી સાથે એક જ સમયમાં પ્રવેશેલાને લઈને જઘન્યથી એક વગેરે અને ઉત્કૃષ્ટથી ચપ્પન ઉપથમિક કેઈક વખત પ્રાપ્ત થાય છે. જુદા જુદા સમયે પ્રવેશેલાને આશ્રયી તે ઉત્કૃષ્ટથી સંખ્યાતા પણ કેઈક વખત જ મળે છે ઉપશાંત મેહગુણઠાણે પણ એ પ્રમાણે જ જાણવું પરંતુ ઉપશાંત ગુણઠાણે ઉપશાંતનેહી કહેવા. (૧૪૭)
હવે મિક્ષપક અને ક્ષીણમેહીઓનું પ્રમાણ કહે છે. खवगाउ खीणमोहा जिणाउ पविसन्ति जाव अट्ठसयं ।
अद्धाए सयपुहुत कोडिपुहुत्तं सजोगीणं ॥१४८॥ ગાથાર્થ : ક્ષેપકે અને ક્ષીણમેહી જિનો ક્ષપકોણીમાં પ્રવેશ કરે ત્યારે એક બે થી લઈ
ઉત્કૃષ્ટ ૧૦૮ સુધી પ્રવેશે છે. ક્ષપકોણીમાં ઉત્કૃષ્ટથી શતyયવ છો હેય સગી કેવલીઓ દોડપૃથફ હોય છે. (૧૪૮)
ટીકાર્થ : અહીં પણ મેહનીયકર્મના ક્ષેપકે અને ક્ષીણમહીએ કેઈક વખત હોય છે અને કેઈક વખત ન પણ હોય. કારણ કે ક્ષપકશ્રેણી હંમેશ હોય એ નિયમ નથી. તેથી જ્યારે હેય ત્યારે ક્ષેપક અને રાગ વગેરેને જીતેલ લેવાથી ક્ષીણમેહ જીવે ક્ષપક શ્રેણીમાં એકીસાથે એકજ સમયે પ્રવેશ કરે તે જઘન્યથી એક વગેરેને ઉત્કૃષ્ટથી એકસોને આઠ હોય છે. અને એઓ અપૂર્વકરણ અનિવૃત્તિ બાદર સંપરાય અને સૂક્ષ્મ સપરાયે રહેલા હોય ત્યારે ક્ષપક કહેવાય. અને શ્રેણી મસ્તક રૂપ ક્ષીણમેહ ગુણઠાણે ક્ષીણમેહી કહેવાય છે. પ્ર. એક સમયમાં પ્રવેશ કરેલા આટલા જ મળે છે. વધારે નહીં એમ શેનાથી કહે છે? ઉ. : એક સમયમાં એકીસાથે ક્ષપકશ્રેણીમાં જઘન્યથી એક વગેરે અને ઉત્કૃષ્ટથી એકસો આઠ
સુધીજ પ્રવેશેલા હેય, વધારે નહીં એ પ્રમાણે સિદ્ધાંતમાં નિયમથી કહેવાય છે. આમ એક સાથે એક સમયમાં પ્રવેશેલાને આશ્રયી પ્રમાણ કહ્યું હવે જુદા જુદા સમયે પ્રવેશેલાને આશ્રયી પ્રમાણ કહે છે.
અદ્ધા એટલે ક્ષપકશ્રેણુકાળ તે અસંખ્યય સમયાત્મક અંતર્મુહૂત પ્રમાણ જાણ. તે ઉપર કહેલ સ્વરૂપવાળા કાળમાં ઉત્કૃષ્ટથી ક્ષપક અને ક્ષીણમેહીઓ દરેક શતપૃથફત્વ હોય છે. તે આ પ્રમાણે -અંતર્મુહૂર્ત પ્રમાણ ક્ષપકશ્રીન કાળમાં એક સમયમાં એકસાથે એકથી લઈ ઉત્કૃષ્ટપણે એકસો આઠ પ્રમાણ છે મેહ ક્ષય માટે પ્રવેશે. એ પ્રમાણે બીજા . બીજા સમયમાં બીજા પણ ઘણા છને પ્રવેશ સંભવે. તેથી જુદા જુદા સમયે પ્રવેશેલા સર્વને એકત્રિત કરીએ તે સંપૂર્ણ અંતમુહૂર્ત પ્રમાણ ક્ષપકશ્રેણીના કાળમાં સામાન્ય રૂપે