________________
દ્રવ્યજીવસમાસ
. સમસ્ત મનુષ્ય ક્ષેત્રમાં કેઈકવખત શતપૃથફત ક્ષેપક અને શતપૃથફત્વ ક્ષીણમેહીઓ હોય છે. તે પછીથી ક્ષપકશ્રેણીને નિરંતર અભાવ હોય છે.
આ છ અંસખ્યાત કેમ ન હોય? તેનું શંકા સમાધાન ઉપશમશ્રેણી મુજબ જાણવું. તેથી અહીં આ પ્રમાણે નક્કી થયું કે : અપૂર્વકરણ, અનિવૃત્તિબાદર, સૂફમસંપરાય એ ત્રણ ગુણ ઠાણામાં દરેકમાં એકીસાથે એક સમયે પ્રવેશેલા જઘન્યથી એક વગેરેથી ઉત્કૃષ્ટપણે એ આઠ ક્ષેપકે કેઈક વખત હેય છે. જુદા જુદા સમયે પ્રવેશેલા આશ્રયી શતપૃથકત્વ પ્રમાણુવાળા જ તેઓ કેઈક વખત હોય છે. પૃથકત્વને અર્થ પૂર્વમાં કહેલ છે. ક્ષીણ ગુણઠાણે પણ એ પ્રમાણે જ જાણવું, પરંતુ ક્ષેપકના સ્થાને ક્ષીણમહીએ કહેવા
આ પ્રમાણે પૂર્વની ગાથામાં કહેલ ઉપશામકે અને આ ગાળામાં કહેલ ક્ષેપકે બંને મેળવી અપૂર્વકરણ, અનિવૃતિ બાદર, સૂમસં૫રાય ગુણઠાણ વતી છવદ્રવ્યની સર્વ સંખ્યા વિચારવા. કેમકે આ બે પ્રકારના છ ઉપશાંતહી છવદ્રવ્ય હોય છે. અને ક્ષીણુમેહ ગુણઠાણે ક્ષણમાહો છવદ્રવ્ય હોય છે. એ નિર્ણત છે. આ રીતે ક્ષણમેહ ગુણઠાણા સુધીના છવદ્રવ્ય કહ્યા
હવે સોગી ગુણઠાણે રહેલ સોગ કેવલી છવદ્રવ્યનું પ્રમાણ કહે છે. સગી કેવલીએ હંમેશાં હોય જ છે એમને વ્યવચ્છેદ થતું નથી. તેઓ સામાન્ય પંદર કર્મ. ભૂમિઓમાં જધન્ય કોડપૃથક્ષત્ર અને ઉત્કૃષ્ટથી પૃથફત્ર પ્રમાણ હોય છે. - અગી કેવલીઓ તે કઈક વખત હોય છે અને કેઈક વખત ન પણ હોય જ્યારે હોય ત્યારે જઘન્યથી એક અથવા બે અને ઉત્કટથી સંખ્યાતા હોય છે. એ સૂત્રકારે સુગમપણું વગેરે કારણથી ન કહ્યું હેવા છતાં પણ સ્વયં જાણી લેવું. (૧૪૮)
આ પ્રમાણે સામાન્યથી આ ચૌદ છવસમાસ વતી છવદ્રવ્યોનું પ્રમાણ કહ્યું, હવે નરક વગેરે ગતિ વિસેષથી તે પ્રમાણુ કહેવાની ઈચ્છાથી નરકગતિમાં તેનું પ્રમાણ કહે છે.
पढमाए असंखेज्जा सेढीओ सेसीआसु पुढवीसु । सेढीअसंरवभागो हवंति मिच्छा उ नेरइया ॥१४९॥ ગાથાર્થ --પ્રથમ નરકમાં અસંખ્યાતી મણી પ્રમાણ નારકે છે. બાકીની છ
નરકમાં દરેકમાં શ્રેણીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ મિથ્યાદષ્ટિ નારકે
હોય છે.૧૯) ટીકાથ' : પહેલી રત્નપ્રભા નરકમૃથ્વમાં મિથ્યાષ્ટિ નારકે અસંખ્યાત શ્રેણી પ્રમાણ હેય છે. એટલે સંવર્તન કરી ઘનરૂપે બનાવેલ લેકની અસંખ્યાતી આકાશ