________________
રાવપ્રમાણ
૧૬૭
તે ઘટ કહેવાય છે. કુદ રિજે ક્રૌટિલ્ય યોજન તુ યુદ, ૩ઃ પૂરને કુત્તિ Fણીત કુમ વગેરે પર્યાના જૂદા જ નિમિત્તા છે. જે નિમિત્ત ભેદ હોવા છતાં પણ શબ્દોનું એક અર્થપણું સ્વીકારાય તે પટ, વૃક્ષ વગેરે અનેક શબ્દોનું પણ એકાWત્વને પ્રસંગ થવાથી અતિવ્યાતિ દોષ આવે છે. અને કહેવાનાર નયની અપેક્ષાએ આ નય અવિશુદ્ધ હવાથી ઘટન વગેરે પિતાના અર્થને વાચક (જણાવનાર) ઘટ વગેરે શબ્દથી કહેવાનાર પદાર્થ પિતાની ઘટન વગેરે ક્રિયારૂપ અર્થને ન કરતે હોવા છતાં પણ તે ક્રિયાની ગ્યતા હોવાથી ઘટ વગેરે શબ્દરૂપે વાચ (કહેવા ગ્ય) થાય છે. અને ઘટ વગેરે શબ્દ તેને વાચક થાય છે. એમ માને છે.
જે પ્રમાણે શબ્દ હોય તે પ્રમાણે જ અર્થ તથા જે પ્રમાણે અર્થ હોય તે પ્રમાણે જ શબ્દ હોય એવા પ્રકારનું સ્વરૂપ જેને પ્રાપ્ત કર્યું છે તે એવંભૂત નય છે. આ નય પણ શબ્દ પ્રધાન છે અને ઘટ, કુટ, કુંભ વગેરે પર્યાય વાચક શબ્દનું ભિન્નાર્થ પણું પણ સ્વીકારે છે પરંતુ પૂર્વના યથો વિશુદ્ધ છે માટે ફક્ત આટલી વિશેષતા જાણવી.
ઘટ વગેરે પદાર્થ ઘટ વગેરેરૂપે વાસ્થત્વ તરીકે ત્યારે જ થાય જ્યારે તે પદાર્થ પાણી વગેરે લાવવાની ક્રિયાની અવસ્થામાં સ્ત્રી વગેરેના માથા પર ચડી પિતાને જણાવનાર શબ્દથી વાચ જે ચેષ્ય વગેરે ક્રિયારૂપ અર્થને કરતે હોય ત્યારે ઘટ વગેરે કહેવાય છે. અને ઘટાદિ શબ્દરૂપે વાચ થાય છે બીજા વખતે નહીં.
પ્રસ્તુત નય અહીં આ પ્રમાણે જણાવે છે કે ચેષ્ટા વગરને સ્થાનમાં રહેલે ઘડો એ ઘડો જ નથી. કેમકે ઘટ શબ્દ વડે વાચ ચેષ્ટારૂપ લક્ષણને અભાવ છે. જેમ પર્વત વગેરે ઘટ શબ્દ પણ નિચેષ્ટ અવસ્થામાં રહેલા ઘડાના વાચક રૂપે પ્રવર્તી શકે જ નહી પિતાના અભિધેયપણાને અભાવ હોવાથી પટ વગેરે શબ્દની જેમ.
એ પ્રમાણે કુટ, કુંભ, ઈન્દ્ર, શક્ર વગેરે શબ્દમાં પણ વિચારવું. અહીં આગળ જગ કહેવાનું છે પણ ગ્રંથ વિસ્તારના ભયથી કહેતા નથી. તેમજ વિશેષાવ્યશ્યક વગેરેમાં પોતાના સ્થાન (નય પ્રકરણ)માં વિસ્તારથી કહ્યું છે. આ નગમ વગેરે સાત ના મૂળ ભેદ રૂપે છે. ઉત્તરભેદની અપેક્ષાએ તે સિદ્ધાંતમાં “અરે જ રવિ રત્ત ના કયા
ત્તિ ને નયના સે સે ભેદે થવાથી સાત નયના સાતસે ભેદ થાય છે. વગેરે વચનથી અનેક પ્રકારના ભેદ કહ્યા છે.
પ્ર. : જે આગમમાં નયના અનેક ભેદો કહ્યા છે તે અહીં શેડા ભેદો શા માટે? જે
મૂળ નાની જ વિવેક્ષા હોય છે તે પણ સાત કહેલા છે. અહીં પાંચ કેમ કહ્યા ? ઉ.? સારું કહ્યું, પરંતુ શબ્દ, સમભિરૂઢ એવં ભૂત રૂપ ત્રણ ને એકબીજાથી ઉત્તરોત્તર
વિશુદ્ધ રૂપ સ્વીકારેલ હોવા છતાં પણ એમાં શબ્દ પ્રધાનત્વ સામાન્ય રૂપે છે માટે